________________
सिद्धोनी जघन्य अवगाहना
જેમ) ચોક્કસ નામ આપી શકાય તેમ નથી, તેથી જ સિદ્ધના જીવોને દીર્ઘ–હસ્વ સંસ્થાન નથી, તેમજ અશરીરી હોવાથી વૃદ્ધિપણું નથી. [૨૮૨] (પ્ર. ગા. સં. ૬૮)
અવતરણ—હવે સિદ્ધોની જઘન્ય અવગાહનાને કહે છે. एगा य होइ रयणी, अटेव य अंगुलेहिं साहीया । સા હg સિહા, વત્ર ગોહિ મળયા રડર (T. . . ૬૬)
સંસ્કૃત છાયાएका च भवति रलिरष्टभिश्च अगुलैस्साधिका । एषा खलु सिद्धानां जघन्याऽवगाहना भणिता ॥२८३।।
| શબ્દાર્થ– એક
SHIએ પ્રમાણે રયો હાથ
માથા– એક હાથ અને ઉપર આઠી અંગુલ અધિક જેટલી સિદ્ધોની જઘન્ય અવગાહના કહેલી છે. ll૨૮૩
વિરોષાર્થ– બે હાથની કાયાવાળો સંસારી જીવ પૂર્વોક્ત ગાથામાં કહેલા નિયમ મુજબ શુષિર ભાગોને પૂરી પ્રદેશઘન કરે ત્યારે બે હાથનો ત્રીજો ભાગ હીન થતાં, શેષ ૧ હાથ અને ૮ અંગુલ અવગાહનાવાળો રહે અને પછી તરત સિદ્ધ થાય ત્યારે (તે જ અવગાહનાએ સિદ્ધાત્માઓ સિદ્ધસ્થાનમાં ઉત્પન્ન થતા હોવાથી) ૧ હાથ અધિક ૮ અંગુલી સિદ્ધોની જઘન્ય અવગાહના નિશ્ચયથી - હોય છે. [૨૮૩] (પ્ર. ગા. સં. ૬૯)
આ પ્રમાણે મનુષ્યજાતિ અંગેનો અધિકાર પૂર્ણ થયો અને એ પૂર્ણ થતાં સંગ્રહણીના આઠ દ્વારા પૂર્ણ થયાં.
૪૨૬. ભિન્ન ભિન્ન આકાર ગ્રહણમાં કારણભૂત કર્મ છે. હવે મુક્તિગામી આત્મા કર્મહીન થયો હોવાથી નવો આકાર પ્રહણ કરાવનારી કમસામગ્રી રહી નથી એટલે અંતિમભવમાં અન્ન સમયે જે આકારે મરે તે જ આકારવાળા આત્મપ્રદેશોથી સિદ્ધસ્થાનમાં સ્થિર થઈ જાય.
૪૨૭, કૂમપુિત્રવત્ અથવા સાત હાથના માનવાળા યત્રપિલનથી સંકુચિત થયા હોય તેવાની.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org