________________
शेष पृथ्वीना प्रत्येक प्रतरोमां देहमान
पञ्च धनूंषि अङ्गुलानि विंशतिः पञ्चदशधनूंषि द्वौ हस्तौ सार्द्धं च । द्वाषष्टिधनूंषि सार्द्धानि, पञ्च पृथिवीप्रतरवृद्धय इमाः ॥ २४८ ॥ શબ્દાર્થ—
રોવ્યું=જાણવું જોઈએ પ્રશુળસાપય=એક ઊણા સ્વપ્રતરે
મછ્યું=ભાંગવું
વ્રુદ્ધિમવેવૃદ્ધિ થાય
Jain Education International
તિર્=ત્રણ હાથ
સદિમુળવીસંસાડી ઓગણીસ પળધળુ=પાંચ ધનુષ્ય મન=આ પ્રમાણે
ગાથાર્થ— ઉપર ઉપરની પૃથ્વીના અંતિમ પ્રતરે જે દેહપ્રમાણ હોય તે જ નિશ્ચે હેઠળ હેઠળની પૃથ્વીના પ્રથમ પ્રતરે જાણવું. ।।૨૪૬લ્લા
આ શર્કરાદિક છએ પૃથ્વીના પ્રથમ પ્રતર માટે ઉપાય કહ્યો.
હવે શર્કરાદિક છએ પૃથ્વીઓના અન્ય પ્રતરો માટે એવું કરવું કે તે તે પૃથ્વીએ પ્રાપ્ત થતાં પ્રથમ પ્રતરવર્તી દેહમાનને પોતપોતાની પૃથ્વીમાં જે જે પ્રતરની સંખ્યા હોય તેને એક ન્યૂન કરીને ભાગ આપવો, ભાગ આપતાં જે આવે તે, તે તે પૃથ્વીના દ્વિતીયાદિ પ્રતોમાં વૃદ્ધિકા૨ક થાય, એમ કરતાં અનુક્રમે (શર્કરામાં વૃદ્ધિ અંક) ત્રણ હાથ અને ત્રણ અંગુલ, ત્રીજી માટે છ હાથ અને ૧લા અંગુલ, ચોથી માટે ૫ ધનુષ્ય, ૨૦ અંકુલ, પાંચમી નરક માટે ૧૫ ધનુ–રા હાથ, છઠ્ઠી ના૨કે વૃદ્ધિકારક અંક ૬૨ા ધનુષ્ય. એ પ્રમાણે મધ્યની પાંચે નરકપૃથ્વી માટે આ વૃદ્ધિઅંક પ્રમાણે વૃદ્ધિ કરવી. ૨૪૭–૨૪૮૦
४२७
વિશેષાર્થ—પ્રથમ રત્નપ્રભાને વિષે દેહમાન તો ગત ગાથામાં જણાવ્યું, હવે ૨૪૬ ગાથાના અર્થાનુસાર ઉપરની રત્નપ્રભાના અંતિમ પ્રતરે ઉત્કૃષ્ટ દેહમાન ૭ ધનુષ્ય ૩ હાથ અને ૬ અંગલ તે નીચેની બીજી શર્કરાપ્રભાના પ્રથમ પ્રત હોય.
૨ન્ત્યારપછી તે જ નરકના દ્વિતીયાદિ પ્રતરોમાં જાણવા માટે પ્રથમ તેના અંગુલ કરી નાંખવા. ચાર હાથનો એક ધનુષ્ય હોવાથી સાત ધનુષ્યના ૨૮ હાથ થયા, તેમાં ત્રણ હાથ બીજા ઉમેર્યા એટલે ૩૧ હાથ—છ અંગુલ થયા. ૩૧ હાથના પણ અંગુલ કરી નાંખવા [૨૪ અંગુલનો એક હાથ હોવાથી], ચોવીશે ગુણ્યા એટલે ૭૪૪ અંગુલ ઉપરના શેષ ૬ ઉમેરતાં ૭૫૦ અંગુલ દેહમાન આવ્યું, એ દેહમાનને શર્કરાપ્રભાના ૧૧ પ્રતો હોવાથી ગાથાથનુસાર એક ન્યૂન કરી ભાગ આપવાનો હોવાથી ૧૦ પ્રતરે ભાગ આપતાં ૭૫ અંગુલ પ્રત્યેક પ્રતરે વૃદ્ધિ કરવા માટે ભાગે પડતા આવે. એટલે ૭૫ અંગુલના હાથ કરતાં ત્રણ હાથ અને ત્રણ અંગુલનો વૃદ્ધિઅંક આવ્યો, એને પ્રથમના દેહમાનમાં ઉમેરવાથી ૮ ધનુષ્ય ૨ હાથ અને ૯ અંગુલનું દેહમાન શર્કરાપ્રભાના દ્વિતીય પ્રતરે આવે, પુનઃ એ વૃદ્ધિઅંક તેમાં ઉમેરવાથી ત્રીજે પ્રતરે ૯ ધ૦ ૧ હાથ ૧૨ અં૦, ચોથે ૧૦ ધ૦ ૧૫ અં, પાંચમે ૧૦ ધનુ૦ ૩ હાથ ૧૮ અં, છકે ૧૧ ધ૦ ૨ હાથ ૨૧ અં૦, સાતમે ૧૨ ધ૦ ૨ હાથ, આઠમે ૧૩ ધ૦ ૧ હાથ ૩ અં૦, નવમે ૧૪ ધ૦ ૬ અં૦, દસમે ૧૪ ૧૦ ૩ હાથ ૯ અં૦, અગિયારમે ૧૫ ધ૦ ૨ હાથ અને ૧૨ અંગુલનું ઉત્કૃષ્ટ દેહમાન આવી રહે. [૨૪૬]
For Personal & Private Use Only
www.jainelibrary.org