________________
प्रथम नारकीना दरेक प्रतरमा रहेल नारकजीवोनी उत्कृष्ट-जघन्यस्थिति
સંસ્કૃત છાયાनवतिः समानां सहस्राणि लक्षाणि, पूर्वाणां कोटिरतरदशभागः । एकैकभागवृद्धिः, यावदतरं त्रयोदशे प्रतरे ॥२०३।।
શબ્દાર્થ – નવસમસદસંન્નેવું હજાર વર્ષ
પીવામાgિી =એકએક ભાગની વૃદ્ધિ તવ=(તેટલા જ) લાખ વર્ષની
નાયાવતું જ્યાં સુધી પુવા છોડિ પૂર્વ ક્રિોડ વર્ષની
યર સાગરોપમ કરવમાનો સાગરોપમના દસમા ભાગની | તેરસે તેરમા પ્રતરમાં માધાર્ય-વિશેષાર્થવતું. ૨૦૩ી
વિરોણાર્થ– રત્નપ્રભાદિક પૃથ્વીને વિષે જ વિમાનિક કલ્પવત] ભિન્ન ભિન્ન પ્રતર સંખ્યા રહેલી છે, જે ગ્રન્થ કારમહારાજા પોતે જ આગલ કહેવાના જ છે. એમાં પહેલી રત્નપ્રભા પૃથ્વીને વિષે તેર પ્રતિરો છે, એમાં પ્રથમ પ્રતરવર્તી નારકોની ઉત્કૃષ્ટ સ્થિતિ નેવું હજાર વર્ષની, બીજા પ્રતરે નેવું લાખ વર્ષની, ત્રીજા પ્રતરના નારકોની પૂર્વક્રોડ વર્ષની, ચોથા પ્રતરે એક સાગરોપમના દસ ભાગ કરીએ તેવા એક દશાંશ સાગરોપમની, પાંચમે બે દશાંશ સાગરોપમની, છઠે ત્રણ દશાંશ સાગરોપમની, સાતમે ચાર દશાંશની, આઠમે પાંચ દશાંશની, નવમે છ દશાંશની, દસમે સાત દશાંશ, અગિયારમે આઠ દશાંશ, બારમે નવ દશાંશ સાગરોપમની અને તેરમે પ્રતરે દશ દશાંશ એટલે (એક એક ભાગની વૃદ્ધિએ દશ ભાગ પૂર્ણ થતાં બરાબર) એક સાગરોપમની પૂર્ણ સ્થિતિ આવી રહે. [૨૦૩]
નવતરણ – હવે રત્નપ્રભાના તે જ પ્રતિરોને વિષે જઘન્યસ્થિતિ વર્ણવે છે. इयजिट्ठ जहन्ना पुण, दसवाससहस्सलक्खपयरदुगे । सेसेसु उवरिजिट्ठा, अहो कणिट्ठा उ पइपुढविं ॥२०४॥
સંસ્કૃત છાયા– इयं ज्येष्ठा जघन्या पुनर्दश वर्षाणां सहस्राणि लक्षाणि प्रतरद्विके । શેશેષ પરિ (તના) પેટા, ઘ: નિકા તુ પ્રતિથિવિ //ર૦૪ના
શબ્દાર્થ સુગમ છે. થા–વિશેષાર્થવતું. ૨૦૪ના
વિશેષાર્થ – એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિ કહી. હવે એ જ પ્રતિરોને વિષે જઘન્યસ્થિતિ વર્ણવતાં રત્નપ્રભા પૃથ્વીના પહેલા બે પ્રતો પૈકી પ્રથમ પ્રતરને વિષે દશ હજાર વર્ષની સ્થિતિ અને દ્વિતીય પ્રતરે તિને સોગણા કરતાં] દશ લાખ વર્ષની હોય છે, શેષ પ્રતરોને વિષે તો ઉપરના પ્રતરની જે ઉત્કૃષ્ટ સ્થિતિ તે નીચેની પ્રત્યેક પૃથ્વીને વિષે કનિષ્ઠાજઘન્ય જાણવી. એ નિયમાનુસાર ત્રીજે પ્રતરે ૯૦ લાખ, ચોથે પૂર્વકોડ વર્ષની, ૫ મે - સાગરોપમ, છકે, સાતમે, આઠમે આ નવમે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org