________________
રૂદ્ર
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह અનાહારકપણું કચારે કયારે હોય?
આ પ્રમાણે વિગ્રહગતિને પ્રાપ્ત થએલા જીવોને પાંચ સમયની ચતુર્વિગ્રહો હોય ત્યારે ચાર વળાંકો હોવાથી ચાર સમય (વ્યવહાર નયે ૩) અનાહારી હોય છે. એમ બીજી વિગ્રહાગતિમાં ૩–૨–૧ (વ્યવહારનયે ૨–૧-૦) અનુક્રમે અનાહારીપણાના સમયો હોય છે.
ઋજુગતિથી ઉત્પન્ન થનારને અનાહારક બનવાનો અવકાશ જ નથી. તેનું વિશેષ સ્વરૂપ ૩૨૯ થી ૩૩૧ ગાથાના વિવરણમાંથી સમજવું.
કેવળજ્ઞાનીઓ જ્યારે આઠ સમયનાં સમુઘાત કરતા હોય ત્યારે (કેવળ કામણ–કાયયોગમાં વર્તતા) તેના ૩, ૪, ૫ આ ત્રણ સમયે અનાહારક હોય છે.
અયોગી- ચૌદમાં ગુણસ્થાનકે વર્તતા અયોગી કેવળીઓ જ્યારે શૈલેશીકરણ કરે ત્યારે તે અવસ્થામાં અંતર્મુહૂર્ત (અત્યલ્ય સમયોનું) કાળ સુધી અનાહારક હોય છે.
સિદ્ધના જીવો જેઓ સકલ કર્મ ક્ષય કરી મુક્તાવસ્થાને પ્રાપ્ત થાય છે તેઓ સાદિ–અનંતકાળ સુધી અનાહારક જ હોય છે.
ઉપરના પ્રસંગો છોડીને સર્વે જીવો સર્વ પ્રસંગે આહારક હોય છે. અનાહારીપણું એ એકાન્ત સુખનું કારણ છે જ્યારે આહારીપણું એ દુઃખનું કારણ છે, માટે મુમુક્ષુઓએ અણાહારીપદની પ્રાપ્તિ માટે ઉદ્યમશીલ બનવું. [૧૮૮]
અવતરણ—હવે દેવોની તથાવિધ ભવપ્રત્યયિક સંપત્તિ વર્ણવે છે.
केसठिमंसनहरोम-रुहिरवसचम्ममुत्तपुरिसेहिं । रहिआ निम्मलदेहा, सुगंधिनीस्सास गयलेवा ॥१८६॥ अंतमुहुत्तेणं चिय, पजत्तातरुणपुरिससंकासा । सव्वंगभूसणधरा, अजरा निरुआ समा देवा ॥१६०॥ अणिमिसनयणा, मणक-जसाहणा पुष्फदामअमिलाणा । चउरंगुलेण भूमि, न छिबंति सुरा जिणा बिंति ॥१६॥
સંસ્કૃત છાયાकेशास्थिमांसनखरोम-रुधिरवसाचर्ममूत्रपुरीषैः । હિતા નિર્મદા, સુસ્થિનિ:શ્વાસ તત્તેપ: +9૬ll अन्तर्मुहूर्तेन चैव, पर्याप्ता तरुणपुरुषसंकाशाः ।। सर्वाङ्गभूषणधरा, अजरा नीरुजाः समा देवाः ||१६०।। अनिमेषनयना, मनःकार्यसाधनाः पुष्पदामाम्लानाः [अम्लानपुष्पदामानः] चतुरङ्गुलेन भूमि, न स्पृशन्ति सुरा जिना ब्रुवते ॥१६१।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org