________________
२८२
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
સુધીનાં સમગ્ર કલ્પો કેવળ એક આકાશાધારે પ્રતિષ્ઠિત છે. ત્યાં નથી ઘનોધિ કે ઘનવાત (કે
તનવાત). [૧૧૩]
અવતર— હવે પ્રત્યેક દેવલોકે વિમાનોનું જાડાઈપણું તથા તેની ઊંચાઈનું પ્રમાણ જણાવે છે.
=
सत्तावीससयाई, पुढवीपिंडो विमाणउच्चत्तं ।
पंचसया कप्पदुगे, पढमे तत्तो य इक्किक्कं ॥११४॥
हाय पुढवीसु सयं, वडइ भवणेसु दु-दु-दुकप्पेसु । चउगे नवगे पणगे, तहेव जाऽणुत्तरेसु भवे ॥११५॥ इगवीससया पुढवी, विमाणमिक्कारसेव य सयाई । बत्तीसजोयणसया, मिलिया सव्वत्थ नायव्वा ॥ ११६ ॥ સંસ્કૃત છાયા—
सप्तविंशतिशतानि, पृथिवीपिंडो विमानोच्चत्वम् ।
पञ्चशतानि कल्पद्विके, प्रथमे ततश्च एकैकम् ||११४||
Jain Education International
हीयते पृथिवीषु शतं, वर्धते भवनेषु द्वयोः द्वयोः द्वयोः कल्पयोः । चतुष्के नवके पञ्चके, तथैव यावदनुत्तरेषु भवेत् ॥ ११५|| एकविंशतिशतानि पृथिवी, विमानमेकादशैव च शतानि । द्वात्रिंशद्योजनशतानि, मिलितानि सर्वत्र ज्ञातव्यानि ॥ ११६ ॥ શબ્દાર્થ
સત્તાવીસ-સયારૂં સત્તાવીશ સો યોજન પુવીપિંડો=પૃથ્વીપિંડ
વિમાળ પદ્મત્ત વિમાનનું ઉચ્ચપણું
પંચતયા=પાંચસો યોજન તોત્યારપછીના વૃદ્ધિń એકેક કલ્પે
કોઈ એક માણસ ચામડાની મશકને પતન ભરી લાવે, પછી તરત જ વાધરીની મજબૂત ગાંઠથી મશકનું મુખ ઉપરથી બાંધી દે, એ દડા જેવી ફુલેલી મશકના મધ્યભાગે પુનઃ વાધરીની આંટી મારી મજબૂત ગાંઠને બાંધે, આ પ્રમાણે થવાથી હવે મશકમાં રહેલો વાયુ બે વિભાગમાં વહેંચાઈ ગયો, આથી તેનો આકાર ડમરૂક જેવો બની ગયો. આ પ્રમાણે કર્યા બાદ પ્રથમ જે મશકનું મુખ બાંધ્યું હતું તે મુખ હવે છોડી નાંખે જેથી વચ્ચેની ગાંઠ ઉપરના ભાગનો પવન બધો નીકળી જાય. હવે એ પવન નીકળવાથી ખાલી થએલ મશકના અધિભાગને પાણી નાંખીને પુનઃ ભરી લે, ભર્યા બાદ તેનું મુખ પુનઃ બાંધી લે. હવે ઉપરનો ભાગ પાણીયુક્ત અને નીચેનો ભાગ વાયુયુક્ત રહ્યો. હવે મશકની વચ્ચે જે ગાંઠ બાંધેલી છે તેને પણ હવે છોડી નાંખે એટલે નીચે વાયુ અને તેના આધારે પાણી રહેશે; નીચેના વાયુમાં જલ બીલકુલ પ્રવેશ નહીં કરે. પુનઃ ઊંધી વાળીએ તો જલાધારે વાયુ વિચારી શકાય.
અથવા કોઈ એક પુરુષ ચામડાની મસકને પવન ભરીને ફુલાવે. પછી પોતાની કટીએ બાંધી અગાધ જળમાં પ્રવેશ કરે તો પણ તે પાણીના ઉપરના ભાગમાં જ રહી શકે છે, તો પછી આવી શાશ્વતી વસ્તુઓ તથાવિધ જગત્ સ્વભાવે રહે તેમાં શું વિચારવાનું હોય ?
For Personal & Private Use Only
www.jainelibrary.org