________________
प्रत्येक कल्पगत विमानोमां देवोने ओलखवां माटे चिह्नो .
ર૭૬ સંસ્કૃત છાયાकल्पेषु च मृगः महिषो, वराह-सिंहौ च छगल-शालूरौ । હા-ન-મુનક્ક-દ્ધિ-વૃષમ-વિડિમાન વિદ્ધાનિ ||999ી.
શબ્દાર્થ – વરુપેસુકકલ્પોમાં
હય=ઘોડો મિ=મૃગ
મગજ હાથી મહિs=મહિષ–પાડો.
મુન=ભૂજંગ–સર્પ વરાહ વરાહ–બ્રૂડ
રવાની ગેંડો સીદાનસિંહ
વસહી વૃષભ—બળદ છIછાગ–બોકડો
વિડિમાડું મૃગવિશેષ સાતૂરાં દેડકો
વિંધાચિહ્નો માથાર્થ-વિશેષાર્થવત. ૧૧ના
વિશેષાર્થ–પૂર્વે ભવનપત્યાદિ નિકાયોના જાણપણા માટે જેમ ચિહ્નો દર્શાવ્યાં છે, તેની પેઠે વૈમાનિક નિકાયમાં પહેલા સોધમકલ્પના દેવોને ઓળખવા માટે તેઓનાં મુકુટને વિષે મૃગ (હરણ)નું ચિહ્ન છે, બીજા ઇશાનકલ્પના દેવોને ઓળખવાને પાડાનું ચિહ્ન, ત્રીજા કલ્યગત દેવોને સૂઅર (ભૂંડ)નું, ચોથે કલ્પ સિંહનું, પાંચમે કલ્પ બોકડાનું, છ કલ્પ દેડકાનું, સાતમે કલ્પ ઘોડાનું, આઠમે કલ્પ ગજ (હાથી)નું, નવમે કલ્પે સર્પનું, દશમે કહ્યું ગેંડાનું, અગિયારમે કલ્પ વૃષભનું અને બારમે કહ્યું એક જાતિવિશેષ મૃગનું ચિહ્ન હોય છે.
આ સર્વે ચિહ્નો રત્નમય મુકુટને વિષે હોવાથી તેના ઉપર મુકટવર્તી રત્નોની કાંતિ પડવાથી અત્યંત શોભે છે.
પ્રશ્ન-બાર દેવલોકે ચિહ્નો કહ્યાં તે પ્રમાણે નવ રૈવેયક અને અનુત્તર કલ્પ કેમ ન કહ્યાં?
ઉત્તર-તે દેવલોકવર્તી દેવોને સ્વસ્થાનથી બહાર જવાનું હોતું નથી, શક્તિ છે પણ પ્રયોજનાભાવે તથા કલ્પાતીત હોવાથી ગમનાગમન નથી, આથી તેઓ કોઈ પણ પ્રકારના વ્યવહારમાં વર્તતા ન હોવાથી તેઓને ઓળખવાનો પ્રસંગ હોતો જ નથી. તેથી ચિહ્નોની આવશ્યકતા પણ નથી. [૧૧૧] . ગા. સં. ૩૫)
અવતર–ચિહ્નો દર્શાવીને પ્રત્યેક કલ્પગત ઈન્દ્રોની સામાજિક તથા આત્મરક્ષક દેવોની સંખ્યાને કહે છે.
चुलसि असिइ बावत्तरि, सत्तरि सट्ठी य पन चत्ताला ॥
तुल्लसुर तीस वीसा, दस सहस्सा आयरक्ख चउगुणिया ॥११२॥ - ૨૭૯. આ ગેંડો આપણે ત્યાં આસામના પ્રદેશમાં થાય છે. તેને એક શિંગડું હોય છે અને એથી આપણે ત્યાં ગ્રંથમાં ગેંડો એક શિંગડાવાળો કહ્યો છે, પણ આફ્રિકાના જંગલોમાં થતો ગેંડો બે શિંગડાવાળો છે. તે ધ્યાનમાં રાખવું ઘટે અને શિંગડા દ્વારા જ પોતાની જાતનું રક્ષણ કરે છે. .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org