________________
इष्टप्रतरे त्रिकोण, चोखूण अने वृत्तसंख्या जाणवानुं करण
२७३
દિશાવર્તી વિમાનસંખ્યાને ચારે ગુણી જે સંખ્યા પ્રાપ્ત થાય તેમાં સ્વસ્થાનવર્તી ઇન્દ્ર વિમાન પ્રક્ષેપી દેવું જેથી ઇષ્ટપ્રતરે આવલિકાગત વિમાનસંખ્યા પ્રાપ્ત થશે.
પ્રતિપ્રતરાશ્રયી પુષ્પાવકીર્ણ વિમાન જાણવાનું ‘કરણ' કે તેની સંખ્યા વર્તમાનમાં ઉપલબ્ધ જોવામાં આવી નથી. [૧૦૮]
અવતા— પૂર્વે આવલિકાગત સંખ્યા ત્રણ પ્રકારે અને પુષ્પાવકીર્ણની પ્રાપ્ત થતી બે બે સ્થાનની સંખ્યા જણાવી. હવે એ જ પ્રમાણે ઇષ્ટ પ્રતરે ઇષ્ટ કલ્પે ત્રિકોણ, ચોખ્ખણ અને વૃત્ત સંખ્યા જાણવાનું કરણ ગ્રન્થકાર કહે છે, ત્યાં સમગ્ર નિકાયાશ્રયી, ત્રિકોણાદિ સંખ્યાનો ઉપાય છે કે નહિ તે ઉપરથી કહેવાશે.
इगदिसिपंतिविमाणा, तिविभत्ता तंस चउरंसा वट्टा । तंसेसु सेसमेगं, खिव सेस दुगस्स इक्किक्कं ॥१०६॥ तंसेसु चउरंसेसु य, तो रासि तिगंपि चउगुणं काउ । वट्टेसु इंदयं खिव, पयरधणं मीलियं कप्पे ॥११०॥ સંસ્કૃત છાયા
Jain Education International
एकदिशि पङ्क्तिविमानानि, त्रिविभक्तानि त्र्यस्त्राणि चतुरस्त्राणि वृत्तानि । त्र्यस्त्रेसु शेषमेकं क्षिप शेषद्विकस्य एकैकम् ||१०६ || त्र्यस्त्रेषु चतुरस्त्रेषु च ततो राशित्रिकमपि चतुर्गुणं कृत्वा । वृत्ते इन्द्रकं क्षिप प्रतरघनं मीलितं कल्पे ॥११०||
શબ્દાર્થ
તો તેથી
રાપ્તિતિાંત્તિ-રાશી ત્રણને પણ ચડતુળ જાહ=ચારગુણી કરીને વહેતુ વૃત્ત વિમાનમાં ફૈવયં લિવ ઈંદ્રક ક્ષેપવવું વધĪ=પ્રતરઘન
મીનિયં=મેળવવાથી ઋગ્વે=કલ્પમાં
ગાથાર્થ— કોઈ પણ એક દિશાગત પંક્તિ વિમાનો ત્રિભાગે સરખાં વહેંચી નાંખવાં, વહેંચતાં જો એક સંખ્યા શેષ રહે તો તેને વહેંચતાં આવેલી સમાન ત્રિકોણ સંખ્યામાં ઉમેરવી, પણ જો બે સંખ્યા શેષ રહે તો એક ત્રિકોણમાં અને એક ચોખૂણમાં ઉમેરી દેવી. પછી તે પ્રત્યેક રાશિને ચારે ગુણી નાંખવી, વૃત્તરાશિ જે આવે તેમાં ઇન્દ્રકને ક્ષેપવવું કારણકે તે વૃત્ત છે. એ પ્રમાણે કરતાં ઇષ્ટપ્રતરની ત્રણે જાતિનાં વિમાનોની સંખ્યા આવશે, અને તે તે કલ્પના યથાયોગ્ય પ્રત૨ની ભિન્ન ભિન્ન સંખ્યાને એકત્ર મેળવવાથી ઇષ્ટકલ્સે ત્રિકોણાદિક વિમાનસંખ્યા આવશે. ।।૧૦૯–૧૧૦ના
૩૫
ફરિસિવંતિવિમાળા=એક દિશાગત પંક્તિ
વિમાનોને ત્તિવિમત્તા ત્રણ ભાગે વહેંચતાં તમેનુત્રિકોણમાં
સેસમેĪ=શેષ એક
વિવક્ષેપવવું
૩।સદ્વિક શેષનું
છિન્ન એક એક
For Personal & Private Use Only
www.jainelibrary.org