________________
૧૮ મુહૂર્તનો
૧૨ મુહૂર્તનો
૨૬ર
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह અંતરવૃદ્ધિ કેટલી? ૧૮. સભ્યત્તર મંડલે સૂર્ય હોય ત્યારે દિવસ કેટલાં મુહૂર્તનો હોય?
[૧૮ મુહૂર્તનો દિવસ એટલે કર્ક સંક્રાન્તિનો પહેલો દિવસ] ૧૯. સર્વ બાહ્ય મંડલે સૂર્ય હોય ત્યારે દિવસ કેટલા મુહૂર્તનો હોય?
[૧૨ મુહૂર્તનો દિવસ એટલે મકરસંક્રાંતિનો પ્રથમ દિવસ) ૨૦. સવવ્યંતર મંડલમાંથી સૂર્ય સર્વ બાહ્ય જાય ત્યારે પ્રત્યેક મંડલે કેટલું
દિનમાન ઘટે? ૨૧. સર્વબાહ્યથી સવભિન્તરે આવે ત્યારે દિનમાન વધતું જાય તો કેટલું? ૨૨. સવભિન્તર મંડલે સૂર્ય ગતિ કરતો હોય (કક સંક્રાન્તિના પહેલા દિવસે)
ત્યારે રાત્રિ કેટલા મુહૂર્તની? ૨૩. સર્વબાહ્યમંડલે સૂર્ય ગતિ કરતો હોય ત્યારે રાત્રિ કેટલા મુહૂર્તની ? (આ રાત્રિ
એટલે મકરસંક્રાંતિનો દિવસ અને રાત્રિની હાનિવૃદ્ધિનું પ્રમાણ પ્રતિમંડલે કેટલું?
તાપ ક્ષેત્ર અને તમ – *અંધકાર ક્ષેત્રની નોંધ
(એમાં પ્રથમ સર્વાભ્યન્તર મંડલની વાત) ૨૪. પ્રથમ મંડલે સૂર્ય હોય ત્યારે–એટલે કર્મ સંક્રાન્તિના પહેલા દિવસે મેરુને
સ્પર્શીને રહેલા તાપક્ષેત્રનો વર્તુલાકારે માપ વિસ્તાર કેટલો? ૨૫. પ્રથમ મંડલે એ જ દિવસે મેરુસ્પર્શીને રહેલ અંધકારનો વિષ્ફન્મ કેટલો? ૨૬. પ્રથમ મંડલે ગતિ કરતાં સૂર્યનો પ્રથમ મંડલે જ તાપવિખંભ૨૭. પ્રથમ મંડલે જ તમ–અંધકાર વિષ્કમ્મુ૨૮. પ્રથમ મંડલે સૂર્ય હોય ત્યારે જંબૂઢીપના કિનારા પાસે તાપ વિધ્વંભ૨૯. પ્રથમ મંડલે સૂર્ય હોય ત્યારે જંબૂઢીપના કિનારા પાસે તમઃ વિસ્તાર
હિવે સર્વ બાહ્યમંડલની વાત] ૩૦. બાહ્યમંડળ સ્થળે જ તાપ વિષ્કન્મ કેટલો? ૩૧. બાહ્યમંડળ સ્થળે જ તમઃ વિષ્ક· કેટલો ? ૩૨. સર્વ બાહ્યમંડલે સૂર્ય હોય ત્યારે પહેલાં મંડળે તાપમાન કેટલું? ૩૩. સર્વ બાહ્યમંડલે સૂર્ય હોય ત્યારે મેરુને સ્પર્શીને તાપવિષ્કલ્પ કેટલો હોય? ૩૪. સર્વ બાહ્યમંડલે સૂર્ય ફરતો હોય ત્યારે જંબૂદીપના છેડે તાપ વિસ્તાર૩૫. કોઈ પણ મંડલે સૂર્ય ગતિ કરતો હોય ત્યારે પ્રકાશક્ષેત્રની લંબાઈ
* ઉદયાસ્તનું અંતર અને પ્રકાશક્ષેત્ર, તાપક્ષેત્ર પ્રમાણે જ સમજી લેવું.
૯૪,
૬૩૨
૯૪૫
6-8) fals-6 |
૬૩
૯૪૮
૯૫૪૯૪
૬૩૬ ૬૩૮૧૭૪૮
૬૩૨૪૫ °
૭૮૩૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org