________________
૫૧૦૪૮
યો.
मंडलाधिकारनी पूरवणीरूपे अत्यन्त उपयोगी माहिती प्रथम स्वयं प्रकाशमान सूर्य ('ग्रह) विमान अंगेनी
८० बाबतोनी तारवणी નોંધ-જૈન ખગોળના નિયમ મુજબ જંબૂદ્વીપમાં કે આપણે ત્યાં બે સૂય સામસામી ગતિ કરે છે અને બન્ને સૂર્યો ચોવીસે કલાક જંબૂદ્વીપના વિવિધ ક્ષેત્રોમાં પ્રકાશ આપતા હોય છે. આપણા ભરતક્ષેત્રમાં પ્રકાશની લંબાઈને મર્યાદા છે એટલે એક પ્રકાશ દૂર જાય અને બીજા સૂર્યનો પ્રકાશ જ્યાં સુધી આવી ન પહોંચે ત્યાં સુધીના વચગાળાના સમયમાં અંધકાર રહે છે. જેને આપણે રાત્રિ કહીએ છીએ. જંબુદ્વીપમાં પ્રકાશ બે સૂર્યનો પડે છે અને તેથી ભરતક્ષેત્રમાં પ્રકાશ એકાંતરે બદલાએલો સૂર્ય આપતો હોય છે. ૧. સૂર્ય, ચન્દ્રનું પ્રથમ આભ્યન્તર મંડલ મેરુપર્વતથી દૂર કેટલું?
૪૪૮૨૦ યો. ૨. સૂર્ય, ચન્દ્રનું સર્વ બાહ્ય મંડલ મેરુપર્વતથી દૂર કેટલું?
૪૫૩૩૦ યો. ૩. સૂર્ય, ચન્દ્ર અને નક્ષત્રનું સર્વ મંડલનું ક્ષેત્ર કેટલું? ૪. જંબૂદ્વીપમાં સૂર્યમંડલક્ષેત્ર અને ચન્દ્રમંડલક્ષેત્રનો ચક્રવાલ વિષ્કલ્પ૫. પ્રત્યેકમંડલનો ચક્રવાલ વિષ્કન્મ અને સૂર્યવિમાન વિખંભ
૪૮/૬૧ યો. ૬. એક સૂર્યમંડલથી બીજા સૂર્યમંડલનું અંતર કેટલું? તો૭. પહેલા આભ્યન્તર મંડલનો વિષ્ફન્મ તથા તે જ મંડલે એક સૂર્યથી બીજા સૂર્ય વચ્ચે એક ચન્દ્રથી બીજા ચન્દ્ર વચ્ચેનું અંતર
૯૯૬૪૦ યો. સર્વબાહ્ય છેલ્લા મંડલનો વિષુમ્ભ અને એ મંડલે વર્તતું સૂર્ય સૂર્ય વચ્ચેનું ચન્દ્ર ચન્દ્ર વચ્ચેનું અંતર
૧૦૮૬૬૦ યો. ૯. સર્વ પ્રથમ મંડલનો પરિધિ
૩૧૫૦૮૯ યો. ૧૦. સર્વબાહ્યમંડલનો પરિધિ
૩૧૮૩૧૫ યો. ૧૧. સૂર્યનાં કુલ મંડલો કેટલાં?
૧૮૪ ૧૨. જંબૂદ્વીપમાં કેટલા પડે ? ૧૩. લવણસમુદ્રમાં કેટલા પડે?
૧૧૯ ૧૪. મેરુપર્વતનો વિષ્કન્મ કેટલો?
૧૦૦૦૦ યો. ૧૫. મેરુપર્વતનો પરિધિ ઘેરાવો કેટલો ?
૩૧૬૨૩ યો. ૧૬. ૧૮૪ મંડલોમાં પ્રત્યેક મંડલ વચ્ચે અંતરવૃદ્ધિ કેટલી? ૧૭. પ્રથમ મંડલથી લઈને સર્વ બાહ્યમંડલ સુધીમાં પ્રત્યેક મંડલે સૂર્ય સૂર્યની
૧. જ્યોતિષ ચક્રમાં સીધી રીતે સૂર્યને ગ્રહ તરીકે સંબોધવાની આપણે ત્યાં પ્રથા નથી પણ બીજી અપેક્ષાએ તેને ગ્રહથી ઓળખાવીએ પણ છીએ. જેમકે શાન્તિસ્નાત્ર નામના અનુષ્ઠાનમાં નવગ્રહપૂજન કરવામાં આવે છે. એ નવગ્રહના પાટલામાં બીજા ગ્રહો સાથે સૂર્ય ચન્દ્રના આકારો પણ હોય જ છે. છતાં સમુચ્ચયે એ પાટલાને ‘ગ્રહનો પાટલો’ આ શબ્દથી સંબોધીએ છીએ જ. આ પાટલામાં મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ પણ બનાવેલા હોય છે. વહેવારમાં શુક્રને ગ્રહ નહીં પણ “શુકનો તારો’ આમ શુક્ર ગ્રહ હોવા છતાં તારાથી વહેવાર કયાં નથી કરતા? અને નવેયના બનેલા પાટલાના પૂજનને “નવગ્રહ પૂજન’ તરીકે બોલીને બધાયને ગ્રહ તરીકે પણ ઉબોધન કરીએ જ છીએ.
૬૫.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org