________________
૮િ પુષ્કલાવતી
युगलिकोनुं शरीरप्रमाण, आयुष्य अने अपत्यपालन
૧૬૩ * बत्रीश विजयोनां नामो * उत्तर दिशावर्ती । दक्षिणदिशावर्ती । दक्षिणदिशावर्ती | उत्तरदिशावर्ती ૧ કચ્છ ૯ વત્સ ૧૭ પા
૨૫ વમ ૨ સુચ્છ ૧૦ સુવત્સ ૧૮ સુપા ૨૬ સુખ ૩ મહાકચ્છ ૧૧ મહાવત્સ ૧૯ મહાપદ્મ ૨૭ મહાવપ્ર ૪ કચ્છાવતી ૧૨ વસાવતી ૨૦ પદ્માવતી ૨૮ વપ્રાવતી ૫ આવત ૧૩ રમ્ય ૨૧ શંખ ૨૯ વલ્થ ૬ મંગલાવત ૧૪ રમ્યક ૨૨ કુમુદ ૩૦ સુવલ્લુ ૭ પુષ્કલાવર્ત ૧૫ રમણિક ૨૩ નલિન ૩૧ ગંધિલ
૧૬ મંગલાવતી ૨૪ નલિનાવતી ૩૨ ગંધિલાવતી આ પ્રમાણે મહાવિદેહક્ષેત્ર સંબંધી સંક્ષિપ્ત સ્વરૂપ કહ્યું.
આ ક્ષેત્ર સંપૂર્ણ થયે તરત જ સર્વ રીતે નિષધપર્વત સરખો, માત્ર વવડે નીલો-વૈડૂર્યરત્નનો “નીરવંતપર્વત’ આવેલો છે. આ પર્વતોપરિ 8000 યોજન લાંબો, ૨000 યોજન વિસ્તીર્ણ અને
દીતિ’ દેવીના નિવાસવાળો ‘સર’ નામનો દ્રહ આવેલો છે. આ પર્વત મંડળપ્રકરણનાં વર્ણન પ્રસંગે ખાસ ઉપયોગી થવાનો છે. (જે વાચકો પ્રસંગ પામીને સ્વયં સમજી શકશે.)
આ પર્વતથી આગળ વધ્યા કે તરત જ હરિવર્ષ ક્ષેત્ર સરખી વ્યવસ્થાવાળું “ચક્ષેત્ર' આવેલું છે. આ ક્ષેત્રમધ્યે બને દિશામાં નરાન્તી, અને નારીવાસ્તા નદી વહે છે. તથા આ ક્ષેત્રના મધ્યભાગમાં જ માન્યવંત નામનો વૃત્તવૈતાઢ્ય આવેલો છે. આ ક્ષેત્ર પૂર્ણ થયે તરત જ મહાહિમવંત પર્વત સરખી વ્યવસ્થાવાળો શ્વેત રૂપાનો વિશ્વ પર્વત આવેલો છે. આ પર્વત ઉપર “ગુદ્ધિ’ દેવીના નિવાસવાળો “મહાપુંડરિદ્ર' આવેલો છે, તેનું પ્રમાણ મહાપદ્મદ્રહ સરખું સમજવું. પર્વત વીતાવ્યા બાદ રિવર્ષ ક્ષેત્ર સરખી વ્યવસ્થાયુક્ત હિષ્યવંત’ ક્ષેત્ર આવેલું છે તેમાં પૂર્વે સુવર્ણજૂના અને પશ્ચિમે ગેQતી. નદી છે અને આ ક્ષેત્ર મધ્ય “
વિટાપાતી' નામનો વૃત્તવૈતાઢ્ય આવેલો છે. આ ક્ષેત્ર પૂર્ણ થયા બાદ તરત જ હિમવંત સરખી વ્યવસ્થાવાળો શિલ્લી પર્વત આવેલો છે. આ પર્વત ઉપર “નક્ષ્મી દેવીના નિવાસસ્થાનવાળો ડુંદરીદ્રદ પદ્મદ્રહવત્ આવેલો છે. આ પર્વતથી આગળ વધતાં ભરતક્ષેત્ર સરખી સર્વ વ્યવસ્થા તથા સર્વ ભાવોવાળું ઐરાવતક્ષેત્ર રહેલું છે. તે તે કાળમાં વર્તતા ભાવોમાં બન્ને ક્ષેત્રો પરસ્પર સમાન સ્થિતિ ધરાવનારા હોય છે. આ ક્ષેત્રના મધ્યભાગે અયોધ્યા નગરી છે, આ ક્ષેત્ર પણ રૂપ્યમય–દઈ વૈતાઢ્યથી તથા ગંગાસિંધુ જેવી સત્તા અને રસ્તવતી નદીથી ૬ વિભાગવાળું છે. આ ક્ષેત્ર સમાપ્ત થયે તરત જ આ ક્ષેત્રની ત્રણે દિશાએ સ્પર્શીને રહેલ પશ્ચિમલવણસમુદ્ર આવે છે. આ પ્રમાણે પૂર્વસમુદ્રના મધ્ય કિનારાથી નીકળી પશ્ચિમ સમુદ્રના કિનારે આવતા સુધીનાં સર્વક્ષેત્રનો વિસ્તાર ભેગો કરતાં એક લાખ યોજન પૂર્ણ થાય છે, જેથી ત્યાં જંબૂદ્વીપ ક્ષેત્ર પણ સમાપ્ત થાય છે. મહાવિદેહક્ષેત્રની બન્ને બાજુ રહેલાં ૬ ક્ષેત્રોને ૬ વર્ષધર પર્વતો પૈકી ત્રણ ત્રણ પર્વતો તથા ત્રણ ૨૫,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org