________________
ઉss
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
000000
૩૫૯૫પર હાથની શેષ સંખ્યા રહી ૨૪ અંગુલનો ૧ હાથ હોવાથી ૨૪ વડે ગુણવા ૨૪
૧૪૩૮૨૦૮
૭૧૯૧૦૪૦૪ ધ્રુવ ભાજક = ૬૩૨૪૫૪) ૮૬૨૯૨૪૮ (૧૩ અંગુલ આવ્યા
૬૩૨૪૫૪ ૨૩૦૪૭૦૮
૧૮૯૭૩૬૨
૦૪૦૭૩૪૬
૩૧૬૨૨૭
૦૦૯૧૧૧૯ અંગુલ સંખ્યાના શેષ રહ્યા અહીં આટલું ગણિત ઉપયોગનું હોવાથી આપ્યું છે. તેથી અધિક સૂક્ષ્મ પ્રમાણ યવ, જૂલિખાદિ કાઢવું હોય તો તે સ્વયં કાઢી લેવું.
ઉપર પ્રમાણે ગણિત કરતાં જેબૂદ્વીપનો પરિધિ ૩૧૬૨૨૭ યોજન, ૩ ગાઉ, ૧૨૮ ધનુષ્ય, ૧૩ી અંગુલ પ્રમાણ આવ્યો.
એ ત્રિગુણાધિક પરિધિવાળો એક લાખ યોજનનો જંબુદ્વીપ, પૂર્વસમુદ્રથી પશ્ચિમસમુદ્ર સુધીની લંબાઈવાળ સાત વર્ષધર (કુલગિરિ) પર્વતો, તેમજ તેનાં આંતરે રહેલાં સાત મહાક્ષેત્રો તથા તે ક્ષેત્રોમાં રહેલી મહાનદીઓ વગેરેથી સંપૂર્ણ છે.
આપણે જેમાં રહીએ છીએ તે ભરતક્ષેત્ર, અર્ધચન્દ્રાકાર સરખું મેરુથી દક્ષિણદિશામાં આવેલું, ત્રણે દિશાએ લવણસમુદ્રને સ્પર્શીને રહેલું, પ૨૬ યોજન ૬ કળા વિસ્તારવાળું અને ૧૪૪૭૧૫ યોજન પૂર્વસમુદ્રથી પશ્ચિમસમુદ્ર સુધીની દીર્ઘ જીuવાળું (લાંબું), તેમજ ઉત્સર્પિણી અવસર્પિણીના છ છા આરાના ભાવોથી વાસિત છે. દરેક ક્ષેત્રો તથા પર્વતો પૂર્વસમુદ્રથી પશ્ચિમસમુદ્ર સુધી લંબાયેલા સમજવા. માત્ર જંબૂદ્વીપના વિસ્તારાશ્રયી લંબાઈપ્રમાણમાં તફાવત પડશે. આ ભરતક્ષેત્રની સીમાએ રહેલ લઘુહિમવંત પર્વતના મધ્ય ભાગે ૧૦ યોજન ઊંડો, ૧000 યોજન લાંબો, ૫૦૦ યોજન પહોળો, વેદિકા અને વનથી પરિવરેલો અને જેના મધ્યસ્થાને જુદા જુદા વૈડૂયદિ રત્નના વિભાગમાં વહેંચાયેલાં શ્રીદેવીના પ્રથમ રત્નકમળથી યુક્ત, વળી તે મૂળ કમળને ફરતાં બીજાં છ વલયોથી સુશોભિત એવો ૨૧૦. “iqદીવ રિમો, તિરિ સોનાળિ સયસહસાબ I સોયસ પરિપુછUTI સત્તાવીસા સહિયા ૫ 9ી. तिण्णि य कोसा य तहा, अट्ठावीसं च धणुसयं एक्कं । तेरसय अंगुलाइ, अद्धंगुलयं च सविसेसं ॥२॥'
જ્યિોતિષ-કરંડકો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org