________________
१८४
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
॥ चन्द्र-सूर्यमण्डलाधिकार ॥
अवतरण-पूर्व (EL TEL मायार्यो मतपूर्व3) क्षेप ५ uथा. 43 प्रसिद्ध मायायर्नु મતાંતર, (તારાઓ પંક્તિબદ્ધ ન હોવાથી તેને વર્જીને) ચન્દ્ર-સૂર્ય–ગ્રહ તથા નક્ષત્રપક્તિ સંબંધી સર્વ વિચારણા, અને ચન્દ્રાદિ પાંચે જ્યોતિષીની સર્વ પ્રકારની સંખ્યા લાવવા સંબંધી ઉપાય બિતલાવી અધિકાર સમાપ્ત કર્યો.
હવે તે ચન્દ્ર-સૂર્યના મંડળો [પરિભ્રમણ સંબંધી વર્ણન શરૂ કરાય છે –
તેમાં પાંચ જ્યોતિષી પૈકી ચન્દ્ર-સૂર્ય અને ગ્રહનાં ચારમંડળો છે. તેમજ તે ચન્દ્ર-સૂર્યાદિ, અનવસ્થિત મંડળવડે પરિભ્રમણ કરતાં મેરુને પ્રદક્ષિણા આપી રહ્યા છે. નક્ષત્ર તથા તારાઓનાં મંડળો છે, પણ તે ચર હોવા છતાં સ્વસ્વ મંડળોમાં સ્થાનમાં જ ગતિ કરતા હોવાથી અવસ્થિત મંડળવાળાં છે. એ પાંચ પ્રકારનાં જ્યોતિષીઓનાં મંડળો પૈકી નક્ષત્રમંડળોનું કિંચિત્ વર્ણન નક્ષત્ર પરિશિષ્ટમાં આપ્યું છે, અને તારા તથા ગ્રહોનાં મંડળોનું વર્ણન અપ્રાપ્ય હોવાથી તે સંબંધી ઉલ્લેખ ન કરતાં હવે ચન્દ્ર-સૂર્યમંડળો સંબંધી અધિકાર શરૂ કરવામાં આવે છે. આ અધિકાર સંક્ષિપ્ત અને વિસ્તારથી કહેવાશે.
पन्नरस चुलसीइ सयं, इह ससि-रविमंडलाइं तक्खित्तं । जोयण पणसय दसहिअ, भागा अडयाल इगसट्टा ॥८६॥ ससि–रविणो लवणम्मि य, जोयण संय तिण्णि तीसअहियाइं । असियं तु जोयणसयं, जंबूद्दीवम्मि पविसंति ॥७॥ तीसिगसट्ठा चउरो, एगिगसट्ठस्स सत्तभइयस्स । पणतीसं च दुजोयण, ससि–रविणो मंडलंतरयं ॥८॥ [प्र. गा. सं. २०] पणसट्ठी निसढम्मि य, तत्तियबाहा दुजोयणंतरिया । एगुणवीसं च सयं, सूरस्स य मंडला लवणे ॥८६॥ [प्र. गा. सं. २१] मंडलदसगं लवणे, पणगं निसढम्मि होइ चंदस्स । मंडलअंतरमाणं, जाणपमाणं पुरा कहियं ॥६०॥ [प्र. गा. सं. २२]
સંસ્કૃત છાયા– पञ्चदश चतुरशीतशतं, इह शशि-रविमंडलानि तत्क्षेत्रम् । योजनानि पञ्चशतानि दशाधिकानि भागा (श्च) अष्टाचत्वारिंशत् एकषष्ठिकाः ॥८६|
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org