________________
१४६
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह વળી પ્રસ્તુત ગ્રન્થના હિસાબે ‘ચકદ્વીપ તેરમો આવે છે. જ્યારે શ્રી અનુયોગદ્વાર સૂત્રના હિસાબે “ચકદ્વીપ’ અગિયારમો છે.
આ પ્રમાણે કહેલા ત્રિપ્રત્યવતાર દ્વીપ–સમુદ્રો તે સૂર્યવરાવભાસ સમુદ્ર સુધી જાણવા, ત્યારપછી ૧ દેવદ્વીપ, ૨ નાગદ્વીપ, ૩ યક્ષદ્વીપ, ૪ ભૂતદ્વીપ, ૫ સ્વયંભૂરમણદ્વીપ. (અત્તરાલે તે જ નામોવાળા સમુદ્રો સમજી લેવા) આ પ્રમાણે “પાંચ દ્વીપ–સમુદ્રો છે.
આ દ્વીપ–સમુદ્રો ત્રિપ્રત્યવતાર નથી, તેમજ આ નામવાળા દ્વીપ-સમુદ્રો અસંખ્યાતા પણ નથી, એટલું જ નહિ પણ અસંખ્યાતા દ્વીપ–સમુદ્રોમાં આ નામના બીજા દ્વીપ યા સમુદ્રો પણ નથી, એની એ વિશેષતા છે. અંતિમ સ્વયંભૂરમણદ્વીપ પછી તે નામવાળો સ્વયંભૂરમણસમુદ્ર આવેલો છે. આ સમુદ્રની જગતી બાદ જેનો અંત નથી તેવો અલોક આવેલો છે.
આ પ્રમાણે સર્વ દ્વીપ–સમુદ્રનું સ્વરૂપ વર્ણવ્યું. વિશેષ “શ્રી દીવસાગરપનત્તી' આદિથી જાણી લેવું. [૭૨–૭૩–૭૪-૭૫]
અવતરણ– હવે સકલ દ્વીપ–સમુદ્રાધિકારની પ્રશસ્તિએ પહોંચેલા ગ્રન્થકાર મહર્ષિ પ્રત્યેક સમુદ્રવર્તી જલ કેવા સ્વાદવાળું છે? તથા તેમાં રહેલા મત્સાદિકનું પ્રમાણ કેટલું છે? તે કહે છે–
वारुणिवर खीरवरो-घयवर लवणो य हुंति भिन्नरसा । कालो य पुक्खरोदहि, सयंभूरमणो य उदगरसा ॥७६॥ इक्खुरस सेसजलहि, लवणे कालोए चरिमि बहुमच्छा । पण-सग-दसजोयणसय तणु कमा थोव सेसेसु ॥७७॥
સંસ્કૃત છાયાवारुणिवरः क्षीरवरो-घृतवरो लवणश्च भवन्ति भिन्नरसाः । कालश्च पुष्करोदधिः, स्वयंभूरमणश्चोदकरसाः ॥७६।। इक्षुरसाः शेषजलधयः, लवणे कालोदे चरिमे बहुमत्स्याः ॥ पञ्च–सप्त-दशयोजनशत-तनवः क्रमेण स्तोकाः शेषेषु ॥७७।।
શબ્દાર્થ – વાવરવાણીવર સમુદ્ર
પુરઉરોહી-પુષ્કરવર સમુદ્ર વીરવરો ક્ષીરવર સમુદ્ર
સયંમૂરમો સ્વયંભૂરમણ સમુદ્ર ઘયવર=ધૃતવર સમુદ્ર
૩નારસી=પાણીના સ્વાદવાળા નવગોલવણ સમુદ્ર
પુરસ=ઈક્ષરસના કિન્નરસા ભિન્નરસવાળા
સેસનનહિ શેષ સમુદ્રો જાનો કાલોદધિ
રિમિ=ચ્છેલ્લામાં ૧૬૮. “વે ના નવષે, મૂU સયંમૂરમો . વિ વેવ માળિયત્રે, તિપોબારા નથિ lll'
દિવેન્દ્ર0 નરવ પ્ર0)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org