________________
१३४
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
મુથ પ્રાફિકી–સમુદ્રાવિહાર |
[અવતરણ–આ પ્રમાણે મનુષ્યક્ષેત્રબહિર્વત ચન્દ્ર-સૂર્યાદિકનું કિંચિત્ સ્વરૂપ જણાવ્યા બાદ, આગળ પ્રતિદ્વીપે કેટલા સૂર્ય હોય? તે અને તે જાણવાનું કરણ તથા તે ચન્દ્ર-સૂર્ય–ગ્રહાદિની પંક્તિ વગેરેનું વર્ણન કરવાનું છે, તે પૂર્વે જો દીપ-સમુદ્રના સ્થાન અને સંખ્યાદિ વર્ણન સમજી લેવામાં આવે તો આવતો વિષય સરલ થઈ પડે તે માટે ગ્રન્થકાર મહર્ષિ પ્રથમ દ્વિીપ–સમુદ્રનું સંખ્યા પ્રમાણ અને વિસ્તાર પ્રમાણ કેટલું છે? તે યુક્તિ આપી નીચેની ગાથાઓથી સમજાવે છે.
પ્રથમ દ્વીપ–સમુદ્ર કેટલા અને કેવડા મોટા છે? તેનું નિરૂપણ કરે છે.
उद्धारसागरदुगे, सढे समएहिँ तुल्ल दीवुदही । दुगुणादुगुणपवित्थर, वलयागारा पढमवजं ॥६॥ पढमो जोयणलक्खं, वट्टो तं वेढिलं ठिया सेसा । पढमो जंबुद्दीवो, सयंभुरमणोदही चरमो ॥६६॥
સંસ્કૃત છાયાउद्धारसागरद्विके, साढे समयैस्तुल्या द्वीपोदधयः । द्विगुण-द्विगुणप्रविस्तारा, वलयाकाराः प्रथमवर्जाः ॥६८।। प्रथमो योजनलक्षं, वृत्तो तं वेष्टयित्वा स्थिताः शेषाः । प्रथमो जम्बूद्वीपो, स्वयम्भूरमणोदधिश्वरमः ॥६६॥
શબ્દાર્થ – ઉદ્ધાર-ઉદ્ધાર
વિFરવિસ્તારવાળા સાર સાગરોપમ
પઢમવનં પ્રથમ વર્જીને =દ્વિક–બેના
નોયાઉં એક લાખ યોજના સ=અર્ધા સહિત
વટ્ટ=વર્તુલ–ગોળ સમUહિં સમયો સાથે તુલ્ત=સરખા
ઢિાં વીંટીને ટીવુદી દીપ–સમુદ્રો
સયંમૂરમોહીસ્વયંભૂરમણ સમુદ્ર ટુપિડુગુ બમણા બમણા (ઠાણ બમણા)
ગથાર્થ – અઢી ઉદ્ધારસાગરોપમના સમયોની જેટલી સંખ્યા થાય તેટલી સંખ્યાવાળા દ્વીપ સમુદ્રો છે અને પૂર્વ પૂર્વ કરતાં પછી પછીના દ્વીપ–સમુદ્રો બમણા બમણા વિસ્તારવાળા છે તથા પ્રથમ દ્વીપને વજીને સમગ્ર દીપ–સમુદ્રો વલયાકારે છે.
પ્રથમ (જબૂદ્વીપ) લાખ યોજન પ્રમાણવાળો છે, તથા તે વૃત્ત-ગોળાકારે છે અને બીજા બધા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org