________________
भवनपति तेमज व्यन्तरनिकायाश्रयी परिशिष्टो
૧૦
| શ્રી શૈલેશ્વર પાર્શ્વનાથાય નમઃ | भवनपति तथा व्यंतरनिकायाश्रयी लघुपरिशिष्टो
* प्रथम भवनपतिनिकायाश्रयी परिशिष्ट नं. १ * ૧. ભવનપતિના પ્રત્યેક ઈન્દ્રોની કેવા કેવા પ્રકારની શક્તિ છે? તથા કઈ નિકાયના દેવોનો ક્યા ક્યા દ્વીપ સમુદ્રાશ્રયી ક્યાં ક્યાં નિવાસ છે? તે માટે જુઓ સંપ્રદvીની “બંનુદ્દીર્ઘ છત્ત—ગાથાની લઘુટીકા તથા બૃહત્ ટીકા તથા કેન્દ્રસ્તવ, તો પ્રાશ, નવમા પ્રો.
૨. ભવનપતિ દેવોનાં ભવનો (આવાસો) પંક્તિબદ્ધ ન સમજવાં પણ વિપ્રકીર્ણ–છૂટાં છૂટાં સમજવાં.
૩. ભવનપતિ દેવોનાં ચિહ્નાદિકનું જે વર્ણન કરેલ છે તે માટે કેટલાંક મતાંતરો વર્તે છે. જુઓ શીવપતિ તથા પ્રજ્ઞાપનાદ્રિ ગ્રન્થો.
૪. નરકના જીવોને તથાવિધ પીડા આપનારા, પંદર પ્રકારના પરમાધામી દેવો તે ભવનપતિ નિકાયાન્તર્ગત જ જાણવા.
૫. ચમરેન્દ્રાદિ ઈન્દ્રોને બાહ્ય, મધ્યમ, અત્યંતર એમ ત્રણ પ્રકારની પર્ષદા હોય છે, એમાં જો કોઈ દેવને અત્યંતરસભામાં સંદેશો પહોંચાડવો હોય તો પ્રથમ બાહ્યસભામાં મોકલાવે, તેઓ મધ્યમસભામાં મોકલે અને મધ્યમસભાવાળા અત્યંતરપર્ષદામાં મોકલી આપે અને તેઓ તેની યોગ્ય વ્યવસ્થા કરે, તેમજ અત્યંતર સભામાં પાસ થયેલ કાર્ય મધ્યમસભાને અમલ કરવા સોંપાય. મધ્યમસભાવાળા બાહ્યસભાવાળાને (બાહ્યસભાસદોને) સોંપે, અને તે બાહ્યસભાના દેવો આજ્ઞાનુસાર અમલ કરે. એ પ્રમાણે દરેક દેવલોકમાં જણાવેલ પર્ષદાનો વ્યવહાર સમજી લેવો. એમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ આયુષ્યવાળા તથા ત્રણે પ્રકારની સંખ્યાવાળા દેવો હોય છે. અને આ ચમરેન્દ્રાદિની રાજધાનીનું વર્ણન આવતી સાઃિ સૂત્રમાં તથા ક્ષેત્રનો પ્રકાશમાંથી જોવું. આ ચમરેન્દ્ર, દેવદેવીઓના પરિવારથી સમગ્ર જંબૂદ્વીપ તથા તિચ્છ અસંખ્યાતા દ્વીપ સમુદ્રોને પણ ભરવા સમર્થ છે. અરે ! આ સામર્થ્ય તો તેના સામાનિક અથવા ત્રાયશિક દેવોમાં પણ રહેલું છે. નાવ ૨ નંગૂવીવો નાવ चमरस्स चमरचंचाओ! असुरेहिं असुरकन्नाहिं अस्थि विसओ भरेओ से ॥१॥ [देवेन्द्र० स्तव કામક્રીડાવિધિમાં ચતુર એવા આ ઈન્દ્રો લાવણ્ય અને સૌંદર્યયુક્ત દેવાંગનાઓ સાથે ભોગસુખોને ભોગવતાં આનંદમાં વિહરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org