________________
નાગ
भवनपतिदेवोनां भवनोनुं वर्णन
૭ર આ સિવાય ભગવતીજી સૂત્રમાં [શ. ૧૪, ઉ. ૮] “ત્યિ ભ' ઇત્યાદિ સૂત્રનાં વિવરણમાં પણ જણાવ્યું છે કે–એક દેવ એક પુરુષની પાંપણ ઉપર દિવ્ય, ને અતિ ઉત્તમ–બત્રીશબદ્ધ એવું નાટક વિતુર્વી શકે છે. કેટલી દિવ્ય શક્તિ? તે વિચારો ! છતાં તે પુરુષને જરા પણ બાધા થાય નહિ, આવી આવી શક્તિવાળા તે દેવો છે.
આ કથનને પુષ્ટિ આપતો પ્રસંગ દશાર્ણભદ્રરાજા વગેરેનાં દષ્ટાંતોમાંથી પણ જાણી શકીએ છીએ.
પ્રત્યેક ઈદ્રની કઈ કઈ અને કેવી કેવી શક્તિઓ છે? એ સિદ્ધાન્તોમાંથી જાણી લેવું. ગ્રંથવિસ્તારને કારણે અહીં આપેલ નથી. [૨૦-૨૧-૨૨]
___ भवनपति निकायना वीश इन्द्रोनां नामर्नु यंत्र निकायनां नामो
दक्षिणेन्द्र
उत्तरेन्द्र અસુર કુમાર નિકાય ૧ ચમરેન્દ્ર
બલીન્દ્ર ધરણેન્દ્ર
ભૂતાનંદેન્દ્ર સુવર્ણ
વેણુદેવેન્દ્ર
વેણુદાલીન્દ્ર વિદ્યુત
હરિકાંતેન્દ્ર
હરિસ્ટહેન્દ્ર અગ્નિ
અગ્નિશિપેન્દ્ર
અગ્નિમાનવેન્દ્ર દ્વીપ
પૂન્દ્ર
વિશિષ્ટન્દ્ર ઉદધિ
જલકાંતેન્દ્ર
જલપ્રત્યેન્દ્ર દિશિ
અમિતગતીન્દ્ર
અમિતવાહનેન્દ્ર વિલંબેન્દ્ર
પ્રભંજનેન્દ્ર ૧૦ સ્વનિત , _ ૧૯ ઘોષેન્દ્ર
મહાઘોષેન્દ્ર અવતા-અસુરકુમારાદિ ભવનપતિદેવોનાં દક્ષિણ દિશામાં વર્તતાં ભવનોની સંખ્યા કહે છે. चउतीसा-चउचत्ता, अद्वतीसा य चत्त-पंचण्हं । पन्ना-चत्ता कमसो, लक्खा भवणाण दाहिणओ ॥२३॥
સંસ્કૃત છાયાचतुस्त्रिंशच्चतुश्चत्त्वारिंशदष्टात्रिंशच्च चत्वारिंशत् पञ्चानाम् । पञ्चाशत् चत्वारिंशत् क्रमशः, लक्षाणि भवनानां दक्षिणतः ॥२३॥
પવન
૨૦
શબ્દાર્થ –
વડતીસગ્નોત્રીશ વહેવત્તા ચુમ્માલીશ અતીસા=આડત્રીશ
વત્ત=ચાલીશ વંદું-પાંચ નિકાયના પન્ન=પચાસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org