________________
29
विविध प्रकारे पल्योपम तथा सागरोपमनु स्वरूप
રહ ઉદ્ધાર પલ્યોપમનું સ્વરૂપ જણાવવામાં આવેલું છે. આવા દશ કોડાકોડી વાર–ઉદ્ધાર-પત્યોપને એક વારઉદ્ધારસીપોપ થાય છે.
इति बादर-उद्धार-पल्योपम-स्वरूपम् ।।
ને સૂક્ષ્મઉદ્ધાર પોપમન્ રા સૂક્ષ્મ ઉદ્ધારપત્યોપ-પૂર્વે બાદર ઉદ્ધાર પલ્યોપમના નિરૂપણમાં જે પ્રમાણે કૂવો ભરેલો છે તેવી જ રીતે અહીં ભરેલો સમજવો. હવે એ કૂવામાં પૂર્વે જે સૂક્ષ્મ વાલાઝો ભય હતાં, એમાંના પ્રત્યેક વાલીગ્રોનાં બુદ્ધિમાનું પુરુષોએ બુદ્ધિની કલ્પનાથી અસંખ્ય અસંખ્ય ખંડો કલ્પવાં. દ્રવ્યપ્રમાણથી તે રોમખંડો કેવા હોય? તો વિશુદ્ધ લોચનવાળો છદ્મસ્થ જીવ જેવા સૂક્ષ્મ આિપેક્ષિક સૂક્ષ્મ] પુદ્ગલ–સ્કંધને જોઈ શકે છે તેના અસંખ્યાતમા ભાગ જેવડાં સૂક્ષ્મ આ વાવાઝો હોય છે, ક્ષેત્રથી આ વાવાઝનું પ્રમાણ જણાવતાં કહે છે કે સૂક્ષ્મસાધારણ વનસ્પતિકાયનિગોદ)ના જીવનું શરીર જેટલા ક્ષેત્રમાં સમાઈને રહે, તે કરતાં અસંખ્ય ગુણ અધિક ક્ષેત્રમાં આ રોમખંડો સમાઈ શકે છે.
વળી અન્ય બહુશ્રુત ભગવંતો કથન કરે છે કે અસંખ્યાતમા ભાગ-પ્રમાણ જે વાલાઝો તે પર્યાપ્તા બાદર પૃથ્વીકાયના શરીરતુલ્ય હોય છે. આ સર્વે રોમખંડો પરસ્પર સમાન પ્રમાણવાળાં અને સર્વ અનંત–પ્રદેશાત્મક હોય છે.
( આ પ્રમાણે પૂર્વની રીતિએ પૂર્વપ્રમાણવાળાં તે પલ્યને વિષે રહેલાં જે વાલાઝો જેનાં સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમનું પ્રમાણ કાઢવા માટે (પ્રત્યેક)ના અસંખ્ય અસંખ્ય ખંડો કલ્યલાં છે, એ કલ્પેલાં વાલાઝોમાંથી, પ્રતિસમયે, એક એક વાલાઝને પલ્પમાંથી બહાર કાઢીએ, એમ કરતાં જેટલા કાળે તે પલ્ય વાલાગ્રોવડે નિઃશેષ થઈ જાય, તે કાળને સૂક્ષ્મ–ઉદ્ધા–પોપમ કહેવાય છે. આ પલ્યોપમ સંખ્યાતા ક્રોડ વર્ષ પ્રમાણનો છે. આવા દશ કોડાકોડી સૂક્ષ્મ–ઉદ્ધાર–પલ્યોપમવડે એક સૂક્ષ્મ-
૩ર-સાગરોપમ થાય છે. આ સૂક્ષ્મઉદ્ધાર પલ્યોપમ અને સૂક્ષ્મ-ઉદ્ધાર-સાગરોપમવડે તિચ્છલોકવર્તી અસંખ્યાતા દ્વીપ-સમુદ્રની સંખ્યાની સરખામણી થઈ શકે છે, કારણકે પચ્ચીશ કોડાકોડી [૨૫000000 00000000] સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમના જેટલા સમયો તેટલા જ દ્વીપસમુદ્રો છે, એટલે તો ૨૫ “કોડાકોડી કૂવાઓમાં પૂર્વરીતિએ કરેલાં અસંખ્ય અસંખ્ય ખંડવાળા રોમખંડોની જેટલી સંખ્યા થાય તેટલા દ્વીપસમુદ્રો છે એટલે કે–સાગરોપમ વડે અઢી સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમના જેટલા સમયો તેટલા દ્વીપસમુદ્રો છે.
|| રૂતિ સૂક્ષ્મ-ઉદ્ધાર-પોપમસ્વરૂપમ્ | સૂક્ષ્મ વાલાઝો વડે ઉદ્ધાર કરતાં કાળ પ્રમાણ નીકળતું હોવાથી આ નામ સાન્વર્થ છે.
૫૦. કોડાકોડી એટલે કોઈ પણ મૂલ સંખ્યાને એક ક્રોડે ગુણતાં જે સંખ્યા પ્રાપ્ત થાય તે સમજવી. જેમ ૧00000000 દશ કોડને ૧0000000 એક કોડે ગુણીએ તો ૧0000000000000000 (દશ કોડાકોડી) સંખ્યા આવે, પરંતુ વર્ગ ગણિતની જેમ તેટલી સંખ્યાને તેટલાએ ગુણવા તેમ નહિ. ૫૧. “pf સુદુHઉદ્ધાર:
નિવમસીરીવહિં કીવસમુદ્દા ઉદ્ધારો ’ સિદ્ધાન્તડથુવતં- “વફા vi
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org