________________
પરમાણુથી પ્રારંભીને યોજનપય તનું માપ તથા ચોરાશી લાખ જીવયોનિ ૪૫
ચારગતિ સાથે સંબંધ ધરાવતી વિવિધ બાબતો છે देवा असंखनरतिरि, इत्थी'वेअ गब्भनरतिरिआ । સંતાડના તિવેગા, નપુંસાતું નારયાત્રા રૂ9રા
દેવો યુગલિક એવા મનુષ્ય-તિર્યચોમાં સ્ત્રીવેદ તથા પુરુષવેદ એમ બે જ વેદો છે. વળી સંખ્યવર્ષના આયુષ્યવાળા ગર્ભજમનુષ્ય—અને તિર્યોમાં સ્ત્રી-પુરુષ અને નપુંસક એમ ત્રણે વેદો હોય છે અને બાકીના નારકી એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, અસંશિપંચેન્દ્રિય વગેરે બધાય એક નપુંસક વેદવાળા જ છે. (૩૧૩)
आयंगुलेण वत्थु, सरीरमुस्सेहअंगुलेण तहा । नगपुढविविमाणाई, मिणसु पमाणंगुलेण तु ॥३१४॥
કૂવો-તલાવ વગેરે આત્માગુલ (જે યુગમાં જે અંગુલનું પ્રમાણ હોય તે) વડે માપવાં, શરીરનું પ્રમાણ ઉત્સધાંગુલથી માપવું અને પર્વત પૃથ્વી વિમાન વગેરે પદાર્થો પ્રમાણાંગુલ વડે માપવા. (૩૧૪)
सत्थेण सुतिक्खेण वि, छित्तुं भित्तुं व जं किर न सका । तं परमाणु सिद्धा, वयंति आइ पमाणाणं ॥३१॥ परमाणू तसरेणू, रहरेणू वालअग्ग लिक्खा य । जूअ जवो अट्ठगुणो, कमेण उस्सेहअंगुलयं ॥३१६॥ अंगुलछक्कं पाओ, सो दुगुण विहत्थी सा दुगुण हत्थो ।
चउहत्थं धणु दुसहस, कोसो ते जोअणं चउरो ॥३१७॥
તીક્ષ્ણ શસ્ત્રવડે પણ જેનું છેદન ભેદન કિંવા બે ભાગ ન થઈ શકે તેને વ્યાવહારિક પરમાણુ કહેવાય છે અને સર્વ પ્રમાણોની તે આદિ ગણાય છે. એવા આઠ પરમાણુનો એક ત્રસરે આઠ ત્રસરેણુનો એક રથરે આઠ રથરેણુનો એક વાલાઝ, આઠ વાલાઝની એક લીખ, આઠ લીંખની એક ચૂકા, આઠ જૂનો એક જવ અને આઠ જવનો એક ઉત્સધાંગુલ થાય. છ અંગુલનો એક પાદ, બે પાકની એક વેંત, બે વેંતનો એક હાથ, ચાર હાથનો એક ધનુષ્ય, બે હજાર ધનુષ્યનો એક કોશ-ગાઉ, અને ચાર ગાઉનું એક યોજન થાય છે. (૩૧૨–૩૧૬–૩૧૭)
चउसयगुणं पमाणं-गुलमुस्सेहंगुलाउ बोधवं ।
उस्सेहंगुल दुगुणं, वीरस्सायंगुलं भणियं ॥३१८॥
ઉત્સધાંગુલથી પ્રમાણાંગુલ (લંબાઈમાં) ચારસોગણું છે, (અને વિષ્ઠભમાં અઢીગણું છે) તથા વીરભગવંતનું અંગુલ ઉત્સધાંગુલથી બમણું મોટું છે. (૩૧૮)
पुढवाइसु पत्तेअं, सगवणपत्तेअणंत दस चउदस । विगले दु दु सुरनारयतिरि, चउ चउ चउदस नरेसु ॥३१६॥ जोणीण होति लक्खा, सब्बे चुलसी इहेव घिपंति ।
समवण्णाइसमेआ, एगत्तेणेव सामना ॥३२०॥ પૃથ્વી-પાણી અગ્નિ અને વાયુકાયમાં એ પ્રત્યેકની સાત-સાત લાખ જીવાયોનિ છે, પ્રત્યેક વનસ્પતિમાં દશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org