________________
No
બૃહતસંગ્રહણી સત્રમુ–ગાથાર્થ સહિત
એક બે યાવત બત્રીશ સુધી જીવો મોક્ષે જાય તો ઉપરા ઉપરી આઠ સમય સુધી જાય, ત્યારબાદ સમયાદિનું અવશ્ય અંતર પડે, એ પ્રમાણે આગળ પણ સમજવું. ૩૩ થી ૪૨ સુધી ઉપરાઉપરી મોક્ષે જાય તો સાત સમય સુધી, ૪૯ થી ૬૦ સુધી જીવો ઉપરા ઉપરી મોક્ષે જાય તો છ સમય સુધી, ૬૧ થી ૭૨ સુધી મોક્ષે જાય તો પાંચ સમય સુધી, ૭૩ થી ૮૪ સુધી મોક્ષે જાય તો ચાર સમય સુધી, ૮૫ થી ૯૬ સુધી મોક્ષે જાય તો ત્રણ સમય સુધી, ૯૭ થી ૧૦૨ સુધી મોક્ષે જાય તો ઉપરા ઉપરી બે સમય સુધી અને ૧૦૩ થી ૧૦૮ સુધી મોક્ષે જાય તો એક સમય સુધી મોક્ષે જાય. પછી સમયાદિનું અવશ્ય અંતર પડે. (૨૭૮–૨૭૯).
पणयाललक्खजोयण-विक्खंभा सिद्धसिल फलिहविमला ।
तदुवरिगजोअणंते, लोगंतो तत्थ सिद्धट्टिई ॥२०॥ પિસ્તાલીશ લાખ યોજન લાંબી પહોળી સ્ફટિકરના સરખી નિર્મળ સિદ્ધશિલા છે, તેના ઉપર એક યોજનને અંતે લોકનો છેડો છે, સિદ્ધની ત્યાં સ્થિતિ છે. (૨૮૦)
बहुमज्झदेसभाए, अट्ठेव य जोयणाइ बाहल्लं । चरिमंतेसु य तणुई, अंगुलसंखेजई भागं ॥२८१॥ [प्र. गा. सं. ६७]
આ સિદ્ધશિલાનો મધ્યભાગ આઠ યોજનની જાડાઈવાળો છે, અને ત્યાંથી ચારે બાજુનો ભાગ ઓછો થતાં થતાં તદ્દન છેડાના ભાગે અંગુલના સંખ્ય ભાગ જેટલી સિદ્ધશિલા પાતળી છે. (૨૮૧).
तिनि सया तित्तीसा, धणुत्तिभागो य कोसछब्भागो ।
जं परमोगाहोऽयं, तो ते कोसस्स छब्भागो ॥२८२॥ [प्र. गा. सं. ६८]
ત્રણસો તેત્રીશ ધનુષ્ય અને એક ધનુષ્યનો ત્રીજો ભાગ અથવા બીજા શબ્દોમાં કહીએ તો એક ગાઉનો છઠ્ઠો ભાગ જેવડો હોય તેટલા પ્રમાણની સિદ્ધના જીવોની ઉત્કૃષ્ટ અવગાહના હોય છે. (૨૮૨) .
एगा य होइ रयणी, अद्वेव य अंगुलेहि साहीया ।
સા હજુ સિદ્ધા, ગરિત્ર ગોપરિ ભગવા ર રા કિ 1. સં ૬૬) એક હાથ અને ઉપર આઠ અંગુલ અધિક જેટલી સિદ્ધોની જઘન્ય અવગાહના હોય છે. (૨૮૩)
અહીંથી ચોથો તિર્યંચગતિ અંગેનો અધિકાર શરૂ થાય છે. बावीस-सग़-ति-दसवाससहसऽगणि तिदिण बेंदिआईसु ।
बारस वासुणपण दिण, छ मास तिपलिअद्विई जिट्ठा ॥२८४॥
પૃથ્વીકાયજીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૨૦00 વર્ષનું, અપકાયનું ૭000 વર્ષનું, વાયુકાયનું ૩૦60 વર્ષનું, વનસ્પતિકાયનું ૧૦૦૦૦ વર્ષનું અને તેઉકાયનું ત્રણ અહોરાત્રનું આયુષ્ય છે. બેઇન્દ્રિયનું ૧૨ વર્ષનું, તેઇન્દ્રિયનું ૪૯ દિવસનું ચઉન્દ્રિયનું ૬ માસનું અને પંચેન્દ્રિયતિપંચનું ત્રણપલ્યોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે. (૨૮૪)
सहा य सुद्ध-वालुअ, मणोसिल सक्करा य खरपुढवी ।
इग-बार चउद-सोलस-ऽठारस-बावीससमसहसा ॥२८॥ શ્લેષ્ણ કોમળ માટીનું એક હજાર વર્ષનું, શુદ્ધ નીચેની માટીનું બાર હજાર વર્ષનું રેતીરૂપ માટીનું ચૌદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org