SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ સભાષ્ય-ભાષાંતર શ્રી મનોરથ પદ્રુમ પાર્શ્વનાથાય નમ: શ્રી તત્ત્વાર્થ સૂત્ર – સભાષ્ય ભાષાંતર. तृतीयः अध्यायः ત્રીજો અધ્યાય - भाष्यम्- अत्राह-उक्तं भवता नारका इति गतिं प्रतित्य जीवस्यौदयिको भाव:, तथा जन्मसु नारकदेवानामुपपातः’, वक्ष्यति च स्थितौ नारकाणां च द्वितीयादिषु', आम्रवेषु बह्वारम्भपरिग्रहत्वं ૨ નારાયુષ:' કૃતિ, તત્ર કે નાળા નામ ? રે વેતિ ?, અત્રોતે- નવુ મવા નારા:/ तत्र नरक प्रसिद्धयर्थमिदमुच्यते અર્થ- અહીં (જિજ્ઞાસુ) કહે છે કે આપશ્રીએ કહ્યું-નારક એ ગતિને અનુલક્ષીને જીવનો ઔયિક ભાવ છે. તથા જન્મમાં (અથવા જન્મ સમ્બન્ધી) નારક-દેવોને ઉપપાત જન્મ હોય છે. (અ. ૨– સૂ. ૩૫) અને નારકની સ્થિતિ સમ્બન્ધી ‘નારાળાં ૬ દ્વિતીયાજ્જુિ' અ. ૪- સૂ. ૪૩ માં કહેવાશે. આશ્રવ સમ્બન્ધી વજ્ઞાાત્મ્ય,પ્રિત્યું = નારવઢ્યાયુષઃ અ. ૬- સૂ. ૧૬ માં કહેવાશે. (તો,) ત્યાં નારકો એટલે કોણ ? અથવા નારક કયાં છે ? (ઉત્તરકાર) કહેવાય છે અહીં નરકમાં ઉત્પન્ન થનારા તે નારકો. તેમાં નરકની પ્રસિદ્ધિ માટે આ (અહીં) કહેવાય છે. Jain Education International सूत्रम् - रत्नशर्करावालुकापङ्कधूमतमोमहातमः प्रभा भूमयोघनाम्बुवताकाशप्रतिष्ठाः સમાઘોઘ: પૃથ્રુતા: II3-II અર્થ- (એક-એક નરકપૃથ્વી) ઘનપાણી તથા ઘનવાયુ અને પાતળાવાયુ તેમજ આકાશ ઉપર રહેલી-નીચે નીચે પહોળી રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, શંકપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા અને મહાતમ પ્રભા એ સાત પૃથ્વીઓ (ભૂમિઓ) છે. भाष्यम् - रत्नप्रभा शर्कराप्रभा वालुकाप्रभा पङ्कप्रभा धूमप्रभा तमः प्रभा महातमः प्रभा इत्येता भूमयो घनाम्बुवाताकाशप्रतिष्ठा भवन्त्येकैकशः सप्त अधोऽधः । For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005474
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorAkshaychandrasagar
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy