________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
સૂત્રમ્- ગર્મસમ્પૂર્ઝનનમાદ્યમ્ ।।૨-૪૬।।
અર્થ- ગર્ભ અને સમૂર્ચ્છન (જન્મ)માં પહેલું (ઔદારિક શરીર) હોય છે.
૫૪
भाष्यम्- आद्यमिति सूत्रक्रमप्रामाण्यादौदारिकमाह, तद् गर्भे संमूर्च्छने वा जायते ॥ ४६॥
અર્થ- આદ્યમિતિ સૂત્રક્રમ અનુસારે ઔદારિક કહે છે. તે (ઔદારિક) ગર્ભમાં અથવા સમૂર્ચ્છન (જન્મ) માં ઉત્પન્ન થાય છે. (અર્થાત્ ઔદારિક શરીર ગર્ભજન્મ કે સમ્મૂર્ચ્છનજન્મવાળાને ઉત્પન્ન થાય છે.) ૫૪૬ા
સૂત્રમ્- વૈવિૌપવાતિમ્ ।।૨-૪૭।।
અર્થ- વૈક્રિયશરી૨ ઉપપાત જન્મવાળાને હોય છે.
भाष्यम्- वैक्रियशरीरमौपपातिकं भवति, नारकाणां देवानां चेति ॥४७॥
અર્થ- વૈક્રિય શરીર ઉપપાત (જન્મવાળા) ને હોય છે. (ઉપપાતજન્મ) નારક અને દેવતાઓનો (હોય છે.) જળા
સૂત્રમ્- વ્યિપ્રત્યયં ૬૨-૪૮
અર્થ- (વૈક્રિય શરીર) લબ્ધિવિશેષથી પણ ઉત્પન્ન થાય છે.
અધ્યાય – ૨
भाष्यम्- लब्धिप्रत्ययं च वैक्रियशरीरं भवति, तिर्यग्योनीनां मनुष्याणां चेति ॥४८॥
અર્થ- લબ્ધિ (તપ વિગેરે દ્વારા) ના કારણે પણ વૈક્રિયશરીર ઉત્પન્ન થાય છે. તિર્યંચોને અને મનુષ્યોને (લબ્ધિથી વૈક્રિય શરીરની પ્રાપ્તિ થાય છે. ગર્ભજતિર્યંચ-મનુષ્ય જ લેવા. તે સિવાયના વાયુકાયને પણ લબ્ધિપ્રત્યયિક વૈક્રિય શરીર હોય છે.) II૪વા
सूत्रम् - शुभं विशुद्धमव्याघाति चाहारकं चतुर्दशपूर्वधरस्यैव ।।२- ४९ ॥
અર્થ- શુભ, વિશુદ્ધ, વ્યાઘાત વિનાનું અને લબ્ધિ પ્રત્યયિક એવું આહારક શરીર ચૌદપૂર્વધરને જ હોય છે.
Jain Education International
भाष्यम्- शुभमिति, शुभद्रव्योपचितं शुभपरिणामं चेत्यर्थः, विशुद्धमिति विशुद्धद्धव्योपचितमसावद्यं चेत्यर्थः, अव्याघातीति, आहारकं शरीरं न व्याहन्ति न व्याहन्यते चेत्यर्थः ।
અર્થ- શુભ એટલે- શુભ દ્રવ્યો (પુદગલો) થી રચેલું- શુભ પરિણામવાળું (તે શુભ.) એ પ્રમાણે
અર્થ.
-વિશુદ્ધ એટલે- વિશુદ્ધ (નિર્મલ સ્ફટીક જેવા) દ્રવ્યોથી બનાવેલું અને નિરવદ્ય (જે બનાવતા હિંસાવાળી
For Personal & Private Use Only
www.jainelibrary.org