________________
સભાખ્ય-ભાષાંતર
યશકલગી...
જિનશાસનના સમસ્તતત્ત્વને પોતાનામાં સાફ સાફ પ્રતિબિંબિત કરતું સુસ્વચ્છ દર્પણ એટલે જ.. ભગવાન્ ઉમાસ્વાતિ વાચકપ્રવર સુરચિત સૂત્ર તત્વાર્થસૂત્ર.. નાની સરખી આ ગાગરમાં ભગવાને જિનશાસનનો સમસ્તશ્રુતસાગર હિલોળા લેતો કરી દીધો છે. બહુ જ સ્પષ્ટ રીતે અને પ્રમાણભૂત રીતે
આ સૂત્ર
શ્વેતામ્બરીય હોવા છતાં જૈન માત્રની માન્યતાનું માધ્યમ બની શકયું છે એ આ સૂત્રનું મહાગૌરવ છે. આ સૂત્ર ઉપર માત્ર શ્વેતામ્બરોએ જ
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org