________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
भाष्यम्- यथोन्मत्तः कर्मोदयादुपहतेन्द्रियमतिर्विपरीतग्राही भवति, सोऽश्वं गौरित्यध्यवस्यति गां चाश्व इति ष्टं सुवर्णमिति सुवर्णं लोष्ट इति लोष्टं च लोष्ट इति सुवर्णं सुवर्णमिति, तस्यैवमविशेषेण लोष्टं सुवर्णं सुवर्णं लोष्टमिति विपरीतमध्यवस्यतो नियतमज्ञानमेव भवति, तद्वन्मिथ्यादर्शनोपहतेन्द्रियमतेर्मतिश्रुतावधयोऽप्यज्ञानं भवन्ति ॥ ३३ ॥
૨૬
અર્થ- જેમ ગાંડો માણસ કર્મોના ઉદયથી ઈન્દ્રિયો અને મન ઉપર્હત થવાથી ખરી વસ્તુસ્થિતિ નથી જાણી શકતો. તે ઘોડા ને ગાય કહે છે, ગાયને ઘોડો કહે છે. ઢેફાને (પથરાને) સોનું કહે છે, સોનાને ઢેકું. તથા ઢેફાને ઢેકુ અને સોનાને સોનું એપ્રમાણે (પણ) કહે છે. વળી તેને જ (સોના અને ઢેફામાં) ફરક નથી (એમ માની) ઢેફુ એ સોનું અને સોનું એ ઢેફુ એ પ્રમાણે વિપરીત કહેતો હોવાથી ચોક્કસ અજ્ઞાન જ છે. તે પ્રમાણે મિથ્યાદર્શનકર્મથી ઈન્દ્રિય અને બુદ્ધિ (મન) ઉપર્હત (ગણાયેલ) હોય તેના મતિ-શ્રુત-અવધિ અજ્ઞાન જ હોય છે. III
માષ્યમ્- ૩ જ્ઞાન, ચારિત્ર નવમેઽધ્યાયે વઢ્યામઃ, પ્રમાણે વોડૅ, નયાન વક્ષ્યામ:, તદ્યાઅર્થ- જ્ઞાન કહ્યું, ચારિત્ર નવમા અધ્યાયમાં કહીશું અને બંને પ્રમાણો (પણ) કહ્યા. (હવે) નયો કહીશું. તે આ રીતે,
सूत्रम् - नैगमसंग्रहव्यवहारर्जुसूत्रशब्दानयाः ।। १-३४॥ અર્થ- નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર અને શબ્દ આ નયો છે.
અધ્યાય – ૧
भाष्यम् - नैगमः संग्रहो व्यवहार ऋजुसूत्रः शब्द इत्येते पञ्च नया भवन्ति ॥ ३४|| तत्रઅર્થ- નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ એ પ્રમાણે પાંચ નયો છે. II૩૪॥ તેમાં
સૂત્રમ્- આદ્યશન્દ્રી દિત્રિમેવૌ ।।? - રૂ।।
અર્થ- પહેલા નયના (નૈગમનયના) અને શબ્દનયના અનુક્રમે બે અને ત્રણ ભેદ છે. (નૈગમના બે અને શબ્દના ત્રણ ભેદ.)
भाष्यम्- आद्य इति सूत्रक्रमप्रामाण्यान्नैगममाह, स द्विभेदो- देशपरिक्षेपी सर्वपरिक्षेपी चेति, शब्दस्त्रिभेदः-साम्प्रतः समभिरूढ एवम्भूत इति ।
અર્થ- આદ્ય એટલે સૂત્રકર્મ અનુસાર નૈગમ કહે છે. તે (નૈગમ) બે ભેદવાળો છે (૧) દેશપરિક્ષેપી અને(૨) સર્વપરિક્ષેપી-શબ્દનય ત્રણ ભેદવાળો છે (૧) સામ્પ્રત (૨) સમભિરૂઢ અને (૩) એવંભૂત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org