SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ તવાથધિગમ સૂત્ર અધ્યાય - ૧ અવગ્રહ કરે, લાંબાકાળે અવગ્રહ કરે, ચિહન (નિશાની) થી અવગ્રહ કરે, ચિહન વિના અવગ્રહ કરે, શંકિત અવગ્રહ કરે, ચોક્કસ અવગ્રહ કરે, સ્થિર (લાંબોવખત ટકે તેવો) અવગ્રહ કરે, અસ્થિર (લાંબોવખત ન ટકે તેવો) અવગ્રહ કરે, આ પ્રમાણે ઈહા આદિના પણ ભેદો જાણવા. ૧દા સૂટ- મર્થસ્થ ૨-૧૭ના અર્થ- મતિજ્ઞાનના ચારેય ભેદો અર્થને = પદાર્થને ગ્રહણ કરનારા થાય છે. भाष्यम्- अवग्रहादयो मतिज्ञानविकल्पा अर्थस्य भवन्ति ॥१७॥ અર્થ- અવગ્રહાદિ મતિજ્ઞાનના ભેદો અર્થના (અર્થના વિષયમાં) થાય છે. ૧ળા सूत्रम्- व्यञ्जनस्यावग्रहः॥१-१८॥ અર્થ- વ્યંજનનો (તો) અવગ્રહ જ થાય છે. भाष्यम्- व्यञ्जनस्यावग्रह एव भवति, नेहादयः, एवं द्विविधोऽवग्रहो (द्वैविध्यं) व्यञ्जनस्य अर्थस्य च, ईहादयस्त्वर्थस्यैव ॥१८॥ અર્થ- વ્યંજનનો અવગ્રહ જ થાય છે પણ ઈહાદિ નથી હોતા. એ પ્રમાણે અવગ્રહ બે પ્રકારે (૧) વ્યંજનનો અવગ્રહ અને (૨) અર્થનો અવગ્રહ. ઈહાદિ તો અર્થના જ છે. (વ્યંજનના નથી) (ઈન્દ્રિય સાથે પદાર્થનું જોડાણ તે વ્યંજન કહેવાય.) II૧૮ાા सूत्रम्- न चक्षुरनिन्द्रियाभ्याम् ॥१-१९।। અર્થ- ચહ્યું અને મન વડે વ્યંજનાવગ્રહ ન થાય. भाष्यम्- चक्षुषा नोइन्द्रियेण च व्यञ्जनावग्रहो न भवति, चतुर्भिरिन्द्रियैः शेषैर्भवतीत्यर्थः, एवमेतन्मतिज्ञानं द्विविधं चतुर्विधं अष्टाविंशतिविधं अष्टषष्ट्युत्तरशतविधं षट्त्रिशस्त्रिशतविधं च भवति અર્થ- ચક્ષુ વડે અને મન વડે વ્યંજનાવગ્રહ નથી થતો. બાકીની ચાર ઈન્દ્રિયો વડે વ્યંજનાવગ્રહ થાય છે. એ પ્રમાણે આ મતિજ્ઞાન બે પ્રકારે, ચાર પ્રકારે, અઠ્યાવીસ પ્રકારે, એકસો અડસઠ પ્રકારે અને ત્રણસોને છત્રીસ પ્રકારે થાય છે. ૧૯તા. અતિક્રિય.પ્રકાર () અવાહ (૨) ઈ બહબહુવિવાદિ ઈતર રહિત) : ૧. ૨ પ્રકારે ઈજિય, અનિજિય. ૪પ્રકારે (૧) અવગ્રહ (૨) ઈહા (૩) અપાય અને (૪) ધારણા. ૨૮પ્રકારે-૪ (ઈન્દ્રિય)X૫(વ્યર્જનાવગ્રહાદિ) = ર૦+૮ (૨ ઈન્ડિયX૪ અર્થાવગ્રહાદિ = ૮) = ૨૮. ૧૬૮- ૨૮૪૬ (બહુબહુવિધાદિ ઈતર રહિત) = ૧૬૮ ૩૩૪ - ૨૮૪ પર (બહુબહુવિધાદિ ઈતર સહિત) = ૩૩૬, ૩૩૬ માં ૪ બુદ્ધિના (વૈનચિકી, પરિણામિકી, પપાતિકી, કામણીકી) ઉમેરતાં ૩૪૦ પણ થઈ શકે: આપપાતિકા, કાર્મીકી) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005474
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorAkshaychandrasagar
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy