________________
સૂત્ર-૧૬
સભાખ્ય-ભાષાંતર
અર્થ- અવગ્રહ થયા પછી વિષયરૂપ પદાર્થના એક અંશથી બાકી રહેલા અંશો તરફ જવું (વધવું) . અથવા ચોક્કસ નિર્ણય જાણવાની ઈચ્છા ફ પ્રવૃત્તિ તે ઈહા. ઈહા, ઊહા, તર્ક, પરીક્ષા, વિચારણા, જિજ્ઞાસા તે પર્યાયવાચી (શબ્દો) છે.
भाष्यम्- अवगृहीते विषये सम्यगसम्यगिति गुणदोषविचारणाध्यवसायापनोदोऽपाय:, अपायोऽपगमः अपनोदः अपव्याधः अपेतमपगतमपविद्धमपनुत्तमित्यनर्थान्तरम् । અર્થ- અવગ્રહિત થયેલા વિષયમાં (આ) સમ્યગુ છે કે અસભ્ય એમ ગુણદોષની વિચારણા પૂર્વક ચિત્તમાં કરેલો અપનોદ (એ જ પ્રમાણે છે એમ નિર્ણય) તે અપાય. અપાય, અપગમ, અપનોદ, અપવ્યાધ, અપેત, અપગત, અપવિદ્ધ, અપનુત્ત એ પર્યાયવાચી છે.
भाष्यम्- धारणा प्रतिपत्तिर्यथास्वं मत्यवस्थानमवधारणं च, धारणा प्रतिपत्तिरवधारणमवस्थानं निश्चयोऽवगम: अवबोध इत्यनर्थान्तरम् ॥१५॥ અર્થ- ધારણા- ગ્રહણ કરેલા પોતપોતાના વિષયને નાશ ન થવા દેતા મતિમાં (બુદ્ધિમાં) સ્થિર કરવું અને યાદ રાખવું તે ધારણા. ધારણા, પ્રતિપ્રત્તિ (અનાશી), અવધારણ, અવસ્થાન, નિશ્ચય, અવગમ, અવબોધ એ પર્યાયવાચી શબ્દો) છે. ૧૫
सूत्रम्- बहुबहुविधक्षिप्राऽनिश्रिताऽसन्दिग्धध्रुवाणां सेतराणाम् ॥१-१६॥ અર્થ- બહુ, બહુવિધ, ક્ષિપ્ર, અનિશ્ચિત (ચિહન વિના), અસંદિગ્ધ, ધ્રુવ આ છ ભેદ પ્રતિપક્ષસહિત (કુલ ૧૨ ભેદ) અવગ્રહાદિકના છે.
भाष्यम्- अवग्रहादयश्चत्वारो मतिज्ञानविभागा एषां बह्वादीनामर्थानां सेतराणां भवन्त्येकशः सेतराणामिति सप्रतिपक्षाणामित्यर्थः । અર્થ- પોતપોતાના વિરોધિ પ્રકાર સહિત આ બહુઆદિ અર્થોના = મતિજ્ઞાનના અવગ્રહાદિ ચારેય વિભાગો પર્વર્તે છે. -જેતરમ્ એટલે પ્રતિપક્ષસહિત' એમ જાણવું
भाष्यम्- बह्ववगृह्णाति अल्पमवगृह्णाति बहुविधमवगृह्णाति एकविधमवगृह्णाति क्षिप्रमवगृह्णाति चिरेणावगृह्णाति अनिश्रितमवगृह्णाति निश्रितमवगृह्णाति संदिग्धमवगृह्णाति असंदिग्धमवगृह्णाति ध्रुवमवगृह्णाति अध्रुवमवगृह्णाति, इत्येवमीहादीनामपि विद्यात् ॥१६॥ અર્થ- બહુ અવગ્રહ કરે, અલ્પ અવગ્રહ કરે, બહુ પ્રકારે અવગ્રહ કરે, એક પ્રકારે અવગ્રહ કરે, ઝડપી
૧. ધારણા ત્રણ પ્રકારે છે.
(1) અવિસ્મૃતિ ધારણા- અપાય થયા પછી અંતર્મહર્ત સુધી એમને એમ ઉપયોગ તે જ વિષયનો ચાલુ રહે છે. વિશ્રુત થતો નથી. (૨) વાસના ધારણા- મયોપશમરૂપે સંખ્યાતા અસંખ્યાતા ભવસુધી રહે છે તે. (૩) સ્મૃતિ ધારણા- જાતિ સ્મરણઆદિ રૂપે પાછુ યાદ આવે છે તે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org