________________
સૂત્ર-૮
સભાખ્ય-ભાષાંતર
ઉણા ૮/૧૪ ભાગને. સમ્યગ્દષ્ટિ વડે તો સર્વલોક'. અહીં જિજ્ઞાસુ પ્રશ્ન પૂછે કે-સમ્મદ્રષ્ટિ અને સમ્યગ્દર્શનીમાં શો ફરક ? કહેવાય છે-અપાય અને સદ્ભવ્યતા તે સમ્યગ્દર્શન છે. અપાય એટલે આભિનિબોષિક (મતિજ્ઞાન) તે મતિજ્ઞાન યોગથી થતું (જે દર્શન) તે સમ્યગ્દર્શન કેવલિભગ. ને ન હોય. તેથી કેવલી ભગ. સમ્યગ્દર્શની નથી પણ સમ્યગ્દષ્ટિ છે.
भाष्यम्- काल:, सम्यग्दर्शनं कियन्तं कालमिति, अत्रोच्यते, तद् एकजीवेन नानाजीवैश्च परीक्ष्यं, तद्यथा-एकजीवं प्रति जघन्येनान्तर्मुहूर्त, उत्कृष्टेन षट्षष्टिः सागरोपमाणि साधिकानि, नानाजीवान् प्रति सर्वाद्धा। અર્થ- કાળ-સમ્યગદર્શન કેટલો કાળ રહે ? ઉત્તર આપે છે-તે વિશે (સમ્યગ્દર્શન વિશે) એક જીવ અને અનેક જીવને આથી વિચારવું જોઈએ. તે આ પ્રમાણે એક જીવ પ્રતિ જઘન્યથી અંતર્મુહૂર્ત (અને) ઉત્કૃષ્ટથી સાધિક છાસઠ સાગરોપમ. અનેક જીવ પ્રતિ (વિચારીએ તો) સર્વકાળ (સદાકાળ).
भाष्यम्- अन्तरम्, सम्यग्दर्शनस्य को विरहकाल: ?, एकं जीवं प्रति जघन्येनान्तमुहूर्त, उत्कृष्टेन उपार्धपुद्गलपरिवर्तः, नानाजीवान् प्रति नास्त्यन्तरम् । અર્થ- અન્તર (વિરહકાળ = એક વાર સમ્યકત્વ પામ્યા પછી બીજીવાર સમ્યકત્વ પામે તે બે વચ્ચેનું અંતર) સમ્યગ્દર્શનનો વિરહકાળ શું (કેટલો) છે? (જવાબ) એક જીવ પ્રતિ (વિચારીએ તો) જઘન્યથી અંતર્મુહૂર્ત (અને) ઉત્કૃષ્ટથી અપાઈપુદ્ગલ પરાવર્ત. અનેક જીવ પ્રતિ (વિચારીએ તો) વિરહકાળ (અન્તર) નથી.
भाष्यम्- भाव:, सम्यग्दर्शनमौपशमिकादीनां भावानां कतमो भाव: ?, उच्यते, औदयिकपारिणामिकवर्जं त्रिषु भावेषु भवति । અર્થ- ભાવ-સમ્યગ્દર્શન પશમિકાદિ કેટલા ભાવોમાં છે ? (ઉત્તરકાર) કહેવાય છે. ઔદયિક અને પારિણામિક સિવાય ત્રણ ભાવોમાં (સમ્યગ્દર્શન) છે.
भाष्यम्- अल्पबहुत्वम्, अत्राह-सम्यग्दर्शनानां त्रिषु भावेषु वर्तमानानां किं तुल्यसंख्यત્વમાહોસ્વિત્થવદુત્વમસ્તીતિ, ૩વ્યો, અર્થ- અલ્પબહુ-અહીં પૂછે છે કે શું ત્રણે ભાવોમાં વર્તતા સમ્યગ્દર્શનીનુંસરખાપણું છે કે ઓછાવત્તાપણું છે ? ઉત્તર અપાય છે...
भाष्यम्- सर्वस्तोकमौपशमिकं, तत: क्षायिकमसंख्येयगुणं, ततोऽपि क्षायोपशमिकमसंख्येयगुणं, सम्यग्दृष्टयस्त्वनन्तगुणा इति । एवं सर्वभावानां नामादिभिासं कृत्वा प्रमाणादिभिरभिगमः कार्यः । ૧. કેવલી સમુદ્રઘાતની અપેક્ષાએ. ૨. સદ્દવ્યતા એટલે શુદ્ર દર્શન મોહનીયકર્મના દલિકા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org