________________
૨૭૦
તવાથધિગમ સૂત્ર
यस्त्विदानी सम्यग्दर्शनज्ञान चरणसंपन्नो भिक्षुर्मोक्षाय घटमानः कालसंहननायुर्दोषादल्पशक्तिः कर्मणां चातिगुरुत्वादकृतार्थ एवोपरमति स सौधर्मादीनां सर्वार्थसिद्धान्तानां कल्पविमानविशेषाणामन्यतमस्मिन् देवतयोपपद्यते, तत्र सुकृतकर्मफलमनुभूय स्थितिक्षयात् प्रच्युतो देशजातिकुलशीलविद्याविनयविभवविषयविस्तरविभूतियुक्तेषु मनुष्येषु प्रत्यायातिमवाप्य पुनः सम्यग्दर्शनादिविशुद्धबोधिमवाप्नोति, अनेन सुखपरम्परायुक्तेन कुशलाभ्यासानुबन्धक्रमेण परं त्रिर्जनित्वा सिध्यतीति ॥ અર્થ- જે અત્યારે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રથીયુકત શ્રમણ મોક્ષમાટે પ્રયત્ન કરતો હોવા છતાં કાળ, સંઘયણ અને આયુષ્યના દોષથી અલ્પશકિતવાળો છે. (અને) (મોહનીયાદિ) કર્મો તીવ્ર વિપાકવાળા છે. તેથી કૃતાર્થ થયા વિના જ અટકી જાય છે. તે (શ્રમણ) સૌધર્માદિથી સર્વાર્થસિદ્ધ સુધીના કલ્પ કે વિમાન વિશેષોમાંના કોઈ એક સ્થાનમાં દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાં પુણ્યકર્મના ફળને અનુભવીને આયુષ્ય નષ્ટ થવાથી यावेतो हेश, गति, कुस, शीत, विद्या, विनय, विभव भने विषय (या पा) न પ્રચૂરતારૂપ વિભૂતિથીયુફત મનુષ્યોમાં જન્મ મેળવીને, વળી સમ્યગ્દર્શનાદિથી વિશુદ્ધ બોધિને પ્રાપ્ત કરે છે. આ સુખની પરંપરાથી યુત (સતત) વારંવાર પુણ્યક્રિયાના અનુબંધના मे Gष्टया पा२ (मनुष्य-देव-मनुष्य) म भान सिद्ध थाय छे.
★-: प्रशस्ति
:-*
वाचकमुख्यस्य शिवश्रियः प्रकाशयशः प्रशिष्येण । शिष्येण घोषनन्दिक्षमाक्षमणस्यैकादशाङ्गविदः ॥१॥ वाचनया च महावाचकक्षमणमुण्डपादशिष्यस्य । शिष्येण वाचकाचार्यमूलनाम्नः प्रथितकीर्तेः ॥२॥ न्यग्रोधिकाप्रसूतेन विहरता पुरवरे कुसुमनाम्नि। कौभीषणिना स्वातितनयेन वात्सीसुतेनार्घ्यम् ॥३॥ अर्हद्वचनं सम्यग्गुरुक्रमेणागतं समुपधार्य । दुःखार्तं च दुरागमविहतमतिं लोकमवलोक्य ॥४॥ इदमुच्चै गरवाचकेन सत्त्वानुकम्पया दृब्धम् । तत्त्वार्थाधिगमाख्यं स्पष्टमुमास्वातिना शास्त्रम् ॥५॥
અર્થ- પ્રકાશમાન યશવાળા શ્રી શિવશ્રી નામના વાચક-અગ્રણીના પ્રશિષ્ય, અગ્યાર અંગોના જ્ઞાનવાળા શ્રી ઘોષનંદીના ક્ષમાશ્રમણ શિષ્ય, વાચનાથી (વાચનાના દાતા હોવાથી) મહાવાચક શ્રમણ મુંડયાદના શિષ્ય વિસ્તૃતકીર્તિવાળા શ્રી મૂલ નામના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org