________________
૨૫૦
તત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય - ૧૦
भाष्यम्- धर्मास्तिकायाभावात्, धर्मास्तिकायो हि जीवपुद्गलानां गत्युपग्रहेणोपकुरुते, स तत्र नास्ति, तस्माद्त्युपग्रहकारणाभावात् परतो गतिर्न भवति अप्सु अलाबुवत्, नाधो न तिर्यगित्युक्तम्, तत्रैवानुश्रेणिगतिर्लोकान्तेऽवतिष्ठते मुक्तो निष्क्रिय इति ॥६॥ અર્થ- ધમસ્તિકાયનો અભાવ હોવાથી (લોકાન્તથી ઉપર મુફતાત્માની ગતિ થતી નથી). ધર્માસ્તિકાય જ જીવ અને પુદ્ગલોને ગતિમાં સહાય દ્વારા ઉપકાર કરે છે. તે (ધર્મસ્તિકાય) ત્યાં (લોકાન્તની ઉપર) નથી. તેથી ગતિમાં સહાયક કારણનો અભાવ હોવાથી પાણીમાં તુંબડાની જેમ (લોકાન્તથી આગળ (મફતાત્માની) ગતિ થતી નથી. તેમજ નીચે, કે તીછ ગતિ થતી નથી. એ પ્રમાણે કહ્યું છે. ત્યાં જ (જ્યાં કર્મવિમુક્ત થયો ત્યાં જ) આકાશ પ્રદેશની શ્રેણી અનુસાર ગતિવાળો મુફત(આત્મા) લોકાને નિષ્ક્રિય રહે છે. III (હવે સિદ્ધના બાર અનુયોગ દ્વારા-).
મૂત્ર- ક્ષેત્ર-ત્રિ-તિ-નિક-તીર્થ-રાત્રિ-પ્રત્યેળ-સુકવયિત-જ્ઞાન-ડવITS
તર-સંય-ડ–દુત્વતઃ સાધ્યા: ૨૦-છો. અર્થ- ક્ષેત્ર, કાળ, ગતિ, લિંગ, તીર્થ, ચારિત્ર, પ્રત્યેકબુધબોધિત, જ્ઞાન, અવગાહના, અત્તર, સંખ્યા અને અલ્પ-બહુત્વ (આ બાર અનુયોગદ્વાર) થી સિદ્ધાત્માની વિચારણા કરવી જોઈએ.
भाष्यम्- क्षेत्रं काल: गतिः लिङ्गं तीर्थं चारित्रं प्रत्येकबुद्धबोधितः ज्ञानं अवगाहना अन्तरं सङ्ख्या अल्पबहुत्वमित्येतानि द्वादशानुयोगद्वाराणि सिद्धस्य भवन्ति । અર્થ- ક્ષેત્ર, કાળ, ગતિ, લિંગ, તીર્થ, ચારિત્ર, પ્રત્યેકબુધબોધિત, જ્ઞાન, અવગાહના, અત્તર, સંખ્યા (અને અલ્પ-બહુત્વ. આ બાર અનુયોગદ્વાર સિદ્ધાત્માને છે.
भाष्यम्- एभिः सिद्धः साध्योऽनुगम्यश्चिन्त्यो व्याख्येय इत्येकार्थत्वम्, तत्र पूर्वभावप्रज्ञापनीयः प्रत्युत्पन्नभावप्रज्ञापनीयश्च द्वौ नयौ भवतः, तत्कृतोऽनुयोगविशेषः । અર્થ- આ તારો વડે મુફતાત્મા વિચારવા યોગ્ય છે (અહીં) સાપ્યા, મનુષ્ય, ચિત્ત્વ: વ્યાયે આ(શબ્દો) એક અર્થ વાળા છે. તે (વિચારણા) માં પૂર્વભાવપ્રજ્ઞાપનીય (વર્તમાનની પૂર્વનો ભાવ-ભૂતકાલિનભાવ) અને પ્રત્યુત્પન્નભાવ (વર્તમાનભાવ) એમ બે નય અપેક્ષિત છે. તે બે વડે વ્યાખ્યાપ્રકાર કરાયેલ છે.
भाष्यम्- तद्यथा-क्षेत्रम्, कस्मिन् क्षेत्रे सिध्यतीति, प्रत्युत्पन्नभावप्रज्ञापनीयं प्रति सिद्धिक्षेत्रे सिध्यतीति, पूर्वभावप्रज्ञापनीयस्य जन्म प्रति पञ्चदशसु कर्मभूमिषु जातः सिध्यति, संहरणं प्रति मानुषक्षेत्रे सिध्यति, तत्र प्रमत्तसंयताः संयतासंयताश्च सह्रियन्ते। અર્થ- તે આ રીતે ક્ષેત્ર -કયા ક્ષેત્રમાં (સિદ્ધાત્મા) સિદ્ધ થાય છે. ? વર્તમાન ભાવ જણાવવા અનુસાર સિદ્ધ ક્ષેત્રમાં (સિદ્ધાત્મા) સિદ્ધ થાય છે. ભૂતકાલિનભાવ જણાવવાની અપેક્ષાએ જન્માશ્રયી (વિચારીએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org