________________
સૂવ-૪૯
સભાખ્ય-ભાષાંતર
२४१
(એવું) માને છે કે પુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલ સાધુઓ તીર્થમાં (તીર્થંકર શાસનમાં) હંમેશા હોય છે. બાકીના તીર્થમાં અથવા અતીર્થમાં હોય છે.
भाष्यम्- लिङ्गग, लिङ्गम् द्विविधं द्रव्यलिङ्ग भावलिङ्गं च, भावलिङ्गं प्रतीत्य सर्वे पञ्च निर्ग्रन्था भावलिङ्गे भवन्ति, द्रव्यलिङ्गं प्रतीत्य भाज्याः ॥ अर्थ- लिंग-लिग प्रा . (१) द्रव्यलिंग (मोधो, भुपति बो३) (२) मावलि (शान, शन, ચારિત્ર) ભાવલિંગને આશ્રયીને બધા-પાંચેય નિર્ગુન્હો ભાવલિંગવાળા હોય છે. દ્રવ્યલિંગને આશ્રયીને વિકલ્પ. (અર્થાત્ દ્રવ્યલિંગને આશ્રયી પુલાકાદિ હોય કે ન પણ હોય.)
भाष्यम्- लेश्याः, पुलाकस्योत्तरास्तिस्रो लेश्या भवन्ति, बकुशप्रतिसेवनाकुशीलयोः सर्वाः षडपि, कषायकुशीलस्य परिहारविशुद्धेस्तिस्र उत्तराः, सूक्ष्मसंपरायस्य निर्ग्रन्थस्नातकयोश्च शुक्लैव केवला भवति, अयोग: शेलैशीप्रतिपन्नोऽलेश्यो भवति ॥ અર્થ- લેસ્થા-પુલાકને પછીની ત્રણ (તેજો, પદ્મ અને શુક્લ) લેક્ષા હોય છે. બકુશ અને પ્રતિસેવના કુશીલને બધી (અર્થાત્ છ એ છે) લેશ્યા હોય છે. પરિહારવિશુદ્ધિ કષાયકુશીલને પછીની ત્રણ (તેજે, પદ્મ અને શુક્લ) લેશ્યા. અને સૂક્ષ્મસં૫રાય સંયમવાળા કષાયકુશીલને તેમજ નિગ્રન્થ તથા સ્નાતકને ફફત શુક્લ લેયા જ હોય છે અને શૈલેશી ભાવને પામેલ અયોગી કેવલી વેશ્યા રહિત હોય છે.
भाष्यम्- उपपातः, पुलाकस्योत्कृष्टस्थितिषु देवेषु सहस्रारे, बकुशप्रतिसेवनाकुशीलयोविंशतिसागरोपमस्थितिष्वारणाच्युतकल्पयोः, कषायकुशीलनिर्ग्रन्थयोस्त्रयस्त्रिंशत्सागरोपमस्थितिषु देवेषु सर्वार्थसिद्धे, सर्वेषामपि जघन्या पल्योपमपृथक्त्वस्थितिषु सौधर्मे, स्नातकस्य निर्वाणमिति ॥ અર્થ- ઉપપાત-(અનન્તર જન્મ સ્થાન)-પુલાક (સાધુ) નો ઉ૫પાત સહસ્ત્રાર દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવોમાં થાય છે. બકુશ, પ્રતિસેવના કુશીલનો ઉપપાત આરણ-અમ્રુતમાં બાવીસ સાગરોપમની સ્થિતિવાળા દેવોમાં થાય છે. કષાયકુશીલ અને નિર્ઝન્થસાધુનો ઉપપાત સર્વાર્થસિદ્ધમાં તેત્રીશસાગરોપમની સ્થિતિવાળા દેવમાં થાય છે. સર્વે (પાંચે ય)નો ઉપપાત સૌધર્મમાં જઘન્યથી પલ્યોપમ પૃથફત્વ સ્થિતિવાળા દેવોમાં હોય, સ્નાતકને નિર્વાણ (મોક્ષ) હોય.
भाष्यम्- स्थानम्, असङ्ख्येयानि संयमस्थानानि कषायनिमित्तानि भवन्ति, तत्र सर्वजघन्यानि लब्धिस्थानानि पुलाककषायकुशीलयोः, तौ युगपदसङ्ख्येयानि स्थानानि गच्छतः, ततः पुलाको व्युच्छिद्यते, कषायकुशीलस्त्वसङ्ख्येयानि स्थानान्येकको गच्छति, तत: कषायकुशीलप्रतिसेवनाकुशीलबकुशा युगपदसङ्ख्येयानि संयमस्थानानि गच्छन्ति, ततो बकुशो व्युच्छिद्यते, ततोऽसङ्ख्येयानि स्थानानि गत्वा प्रतिसेवनाकुशीलो व्युच्छिद्यते, ततोऽसख्येयानि स्थानानि गत्वा कषायकुशीलो व्युच्छिद्यते, अत ऊर्ध्वमकषायस्थानानि निर्ग्रन्थः प्रतिपद्यते, सोऽप्यसङ्ख्येयानि
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org