SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ સૂર-૧૧ સભાગ-ભાષાંતર - ૧૯૩ ૧૯૩ સૂત્ર-નારૌર્યથોનમાનુષવૈવારિ ૮-૨શા અર્થ- નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર પ્રકારે આયુષ્યકર્મ છે. भाष्यम्- आयुष्कं चतुर्भेद-नारकं तैर्यग्योनं मानुषं दैवमिति ॥११॥ અર્થ- આયુષ્ય ચાર પ્રકારે છે (1) નારક, (૨) તિર્યંચ, (૩) મનુષ્ય, અને (૪) દેવ. ૧૫ सूत्रम्- गतिजातिशरीराङ्गोपाङ्गनिर्माणबन्धनसङ्घातसंस्थानसंहननस्पर्शरसगन्धवर्णानुपूर्व्यगुरुलघूपघातपराघातातपोद्योतोच्छ्वासविहायोगतयः प्रत्येकशरीरत्रससुभगसुस्वरशुभ सूक्ष्मपर्याप्तस्थिरादेययशांसि सेतराणि तीर्थकृत्त्वं च ॥८-१२॥ અર્થ- (૧) ગતિનામકર્મ, (૨) જાતિનામકર્મ, (૩) શરીરનામકર્મ, (૪) અંગોપાંગનામકર્મ, (૫) નિર્માણનામકર્મ, (૬) બનનામકર્મ, (૭) સંઘાતનામકર્મ, (૮) સંસ્થાનનામકર્મ, (૯) સંઘયણનામકર્મ, (૧૦) સ્પર્શનામકર્મ, (૧૧) રસનામકર્મ, (૧૨) ગંધનામકર્મ, (૧૩) વર્ણનામકર્મ, (૧૪) આનુપૂર્વીનામકર્મ, (૧૫) અગુરુલઘુનામકર્મ, (૧૬) ઉપઘાતનામકર્મ, (૧૭) પરાઘાતનામકર્મ, (૧૮) આતપનામકર્મ, (૧૯) ઉધોતનામકર્મ, (૨૦) ઉચ્છવાસનામકર્મ, (૨૧) વિહાયોગતિનામકર્મ, અને પ્રતિપક્ષ (ઈતર) સહિતએવી (૨૨) પ્રત્યેકશરીરનામકર્મ, (૨૩) ત્રસનામકર્મ, (૨૪) સુભગનામકર્મ, (૨૫) સુસ્વરનામકર્મ, (૨૬) શુભનામકર્મ, (૨૭) સૂક્ષ્મનામકર્મ, (૨૮) પર્યાતનામકર્મ, (૨૯) સ્થિરનામકર્મ, (૩૦) આદેયનામકર્મ, (૩૧) યશનામકર્મ, (૩૨ થી ૪૧) પ્રતિપક્ષી-ઈતરપ્રકૃતિ, (૪૨) શ્રી તીર્થંકરનામકર્મ. એ ૪ર નામકર્મની પ્રકૃતિ છે. भाष्यम्- गतिनाम जातिनाम शरीरनाम अङ्गोपाङ्गनाम निर्माणनाम बन्धननाम सङ्घातनाम संस्थाननाम संहनननाम स्पर्शनाम रसनाम गन्धनाम वर्णनाम आनुपूर्वीनाम अगुरुलधुनाम उपघातनाम पराघातनाम आतपनाम उद्योतनाम उच्छ्वासनाम विहायोगतिनाम । प्रत्येकशरीरादीनां सेतराणां नामानि । तद्यथा प्रत्येकशरीरनाम साधारणशरीरनाम त्रसनाम स्थावरनाम सुभगनाम दुर्भगनाम सुस्वरनाम दुःस्वरनाम शुभनाम अशुभनाम सूक्ष्मनाम बादरनाम पर्याप्तनाम अपर्याप्तनाम स्थिरनाम अस्थिरनाम आदेयनाम अनादेयनाम यशोनाम अयशोनाम तीर्थकरनाम इत्येतद् द्विचत्वारिंशद्विधं मूलभेदतो नामकर्म भवति। उत्तरनामानेकविधम् । तद्यथाઅર્થ- (૧) ગતિનામ, (૨) જાતિનામ, (૩) શરીરનામ, (૪) અંગોપાંગનામ, (૫) નિર્માણનામ, (૬) બન્ધનનામ, (૭) સંઘાતનામ, (૮) સંસ્થાનનામ, (૯) સંઘયણનામ, (૧૦) સ્પર્શનામ, (૧૧) રસનામ, (૧૨) ગંધનામ, (૧૩) વર્ણનામ, (૧૪) આનુપૂર્વનામ, (૧૫) અગુરલઘુનામ, (૧૬) ઉપઘાતનામ, (૧૭) પરાઘાતનામ, (૧૮) આતપનામ, (૧૯) ઉદ્યોતનામ, (૨૦) ઉચ્છવાસનામ, (૨૧) વિહાયોગતિનામ. પ્રત્યેકશરીર વગેરેના પ્રતિપક્ષસહિતનાં નામો- તે આ પ્રમાણે, (૨૨) પ્રત્યેકશરીરનામ, (૨૩) સાધારણશરીરનામ, (૨૪) ત્રસનામ, (૨૫) સ્થાવરનામ, (૨૬) સુભગનામ, (૨૭) દુર્ભાગનામ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005474
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorAkshaychandrasagar
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy