________________
ચી. દોશી (લુદરાવાળા)નો સંપૂર્ણ સહયોગ સાંપડ્યો... જેથી પ્રાયઃ કરીને નિર્દોષ ભાષાંતર તૈયાર થવા પામ્યું છે.
બાકી આ ગ્રન્થનું પ્રિન્ટીંગ કાર્ય, પ્રૂફ઼ રીડિંગ કાર્ય, પેપર ખરીદી વગેરે કાર્ય અર્થાત્ ગ્રન્થ છપાવવાની સંપૂર્ણ જવાબદારી વિદ્વર્ય, સુજ્ઞ, બાલબ્રહ્મચારી શ્રી જિતુભાઈએ સ્વીકારી લીધી... જેથી નિર્વિઘ્ને સંપન્ન થઈ આ ગ્રન્થ આપના હાથમાં આવી શકયો છે.
હાથમાં આવેલ આ ગ્રન્થના અભ્યાસ-ચિન્તન-મનન-સ્મરણ આદિના પ્રભાવથી સૌ જીવો મોક્ષપદ પામે તેવી અભ્યર્થના...
આ ગ્રન્થના ભાષાંતરમાં પ્રમાદવશાત્ પૂ. વાચકવર શ્રી ઉમાસ્વાતિજી ભગવંતશ્રીના આશય વિરુદ્ધ લખાયું હોય તો ત્રિવિધ-ત્રિવિધ મિ..ચ્છા..મિ..દુ....ડ..મ્..
Jain Education International
12
For Personal & Private Use Only
પૂ.પં.પ્રવર ગુરુદેવશ્રી હેમચન્દ્રસાગરજી મ.નો સેવક મુનિ અક્ષયચન્દ્ર સાગર
www.jainelibrary.org