________________
સૂત્ર-૪૪
અર્થ- (જિજ્ઞાસુ) અહીં પ્રશ્ન કરે છે કે આપશ્રી એ સૂ-૩૬માં ફરમાવ્યું છે કે પુદ્ગલનો બંધ થતે છતે સમાનપણે અને અધિકપણામાં પરિણામ પામે છે. તો ત્યાં પરિણામ એટલે શું ? (ઉત્તરકાર) કહેવાય છે અહીં...
સભાષ્ય-ભાષાંતર
સૂત્રમ્- તન્ત્રાવ: રામઃ ।।૯-૪શા
અર્થ- ધર્માદિ દ્રવ્યોનો (તથા પ્રકારે) થવું સ્વાભાવ તે પરિણામ.
भाष्यम्- धर्मादीनां द्रव्याणां यथोक्तानां च गुणानां स्वभावः स्वतत्त्वं परिणामः || ४१ ॥ स द्विविध:અર્થ- ધર્માદિ દ્રવ્યોનો અને યથોફ્તગુણોનો સ્વભાવ સ્વતત્ત્વ (ભિન્ન અવસ્થા રૂપે થવું.) તે પરિણામ. ।।૪૧॥ તે પરિણામ બે પ્રકારે છે. (વિશેષ-જેવા જે દ્રવ્યનાગુણો છે તેવા ગુણોવાળો સ્વભાવ તે સ્વતત્ત્વ છે અને તે જ પરિણામ છે. જેમકે પુદ્ગલોનો ગુણ વર્ણ આદિ, આત્માનો ગુણ જ્ઞાનાદિ.)
સૂત્રમ્- અનાહિતાલિમાંત્ત્વ ।।૧-૪૨।।
અર્થ- તે પરિણામ અનાદિમાન્ અને આદિમાન્ એમ બે પ્રકારે છે.
भाष्यम् - तत्रानादिररूपिषु धर्माधर्माकाशजीवेष्विति ॥४२॥
અર્થ- તે (બે પરિણામ) માં અનાદિમાન્ અરૂપી એવા ધર્મ-અધર્મ-આકાશ અને જીવમાં હોય છે. ૪રા
સૂત્રમ્- પિથ્વાલિમાન્ ।।૧-૪રૂ।।
અર્થ (જ્યારે) આદિમાન્ પરિણામ રૂપીમાં (પુદ્ગલમાં) હોય છે.
૧૪૭
भाष्यम् - रूपिषु तु द्रव्येषु आदिमान् परिणामोऽनेकविधः स्पर्शपरिणामादिरिति ॥४३॥
અર્થ- રૂપી દ્રવ્યો (પુદ્ગલો)માં તો આદિમાન્ પરિણામ છે. તે અનેક પ્રકારે છે. સ્પર્શપરિણામ વગેરે.
૧૪ા
સૂત્રમ્- યોનોપયોગી નીવેપુ ।।૧-૪૪
અર્થ- યોગ અને ઉપયોગ રૂપ આદિમાન્ પરિણામ જીવમાં હોય છે.
Jain Education International
भाष्यम्- जीवेष्वरूपिष्वपि सत्सु योगोपयोगी परिणामावादिमन्तौ भवतः, तत्रोपयोगः पूर्वोक्तः, योगस्तु परस्ताद्वक्ष्यते ॥४४||
અર્થ- જીવ અરૂપી હોવા છતાં પણ યોગ અને ઉપયોગ રૂપ પરિણામ આદિમાનૢ (આદિવાળા) હોય છે. (સૂ. ૪૨ માં જીવમાં અનાદિમાન્ પરિણામ કહ્યો છે). તેમાં (યોગ-ઉપયોગમાં) ઉપયોગ (વિષે)
For Personal & Private Use Only
www.jainelibrary.org