________________
૧૪૬
તવાથધિગમ સૂત્ર
અધ્યાય - ૫
सूत्रम्- कालश्चेत्येके ॥५-३८॥ અર્થ- કાળપણ દ્રવ્ય છે. એવું કેટલાક આચાર્યભગવંતનું કહેવું છે.
भाष्यम्- एके त्वाचार्या व्याचक्षते-कालोऽपि द्रव्यमिति ॥३८॥ અર્થ- કેટલાક આચાર્ય ભગવંતો કહે છે કે કાળ પણ દ્રવ્ય છે. ઝા.
સૂત્રમ્ તોડનાસમય: -રૂકા અર્થ- તે કાળ અનન્ત સમયવાળો છે.
भाष्यम्- स चैष कालोऽनन्तसमयः, तत्रैक एव वर्तमानसमयः, अतितानागतयोस्त्वानन्त्यम् ॥३९॥ અર્થ- અને તે આકાળ અનન્ત સમયવાળો છે. તેમાં વર્તમાન એક જ સમયવાળો છે. અને ભૂત-ભવિષ્યના તો અનન્ત સમય છે. ૩૯ો.
भाष्यम्- अत्राह-उक्तं भवता ‘गुणपर्यायवद्र्व्य'मिति, तत्र के गुणा इति ?, अत्रोच्यतेઅર્થ- (જિજ્ઞાસુ) અહીં કહે છે કે (અ. ૫- સૂ.૩૭ માં) આપશ્રી એ કહ્યું છે કે ગુણ પર્યાયવાળું દ્રવ્ય છે. તો ગુણો એ શું છે ? (ઉત્તરકાર) કહેવાય છે અહીં
સૂત્રમ્- દ્રવ્યાશ્રયા નિપુIT: I૧-૪૦૧ અર્થ- જેનું સ્થાન દ્રવ્યમાં હોય અને વળી પોતે ગુણ રહિત હોય તે ગુણ કહેવાય.
भाष्यम्- द्रव्यमेषामाश्रय इति द्रव्याश्रयाः, नेषां गुणाः सन्तीति निर्गुणाः ॥४०॥ અર્થ- દ્રવ્ય આ (ગુણો)નું આશ્રય સ્થાન છે તે દ્રવ્યોથયા. દ્રવ્યઆશ્રિત આ ગુણોમાં ગુણ હોતા નથી માટે તે નિર્ગુણ કહેવાય છે. (જે દ્રવ્યને આશ્રિત છે એટલે દ્રવ્યમાં રહેલા છે અને નિર્ગુણ છે. તે ગુણો કહેવાય.) (વિશેષ-સ્થલતાએ વિચારીએ તો મીઠાશ એ ગુણ, જેનું આશ્રયસ્થાન યુગલદ્રવ્ય તે સાકર અને સાકરમાં આશ્રિત જે મીઠાશગુણ. તેનો (મીઠાશનો) કોઈ ગુણ હોતો નથી જેથી તે (મીઠાશ) નિર્ગુણ-તે ગુણ. બીજી રીતે આત્મદ્રવ્યમાં આશ્રિત જે જ્ઞાનાદિ તે જ્ઞાનાદિ નિર્ગુણ હોવાથી ગુણ કહેવાય છે.) I૪ના
भाष्यम्- अत्राह- उक्तं भवता ‘बन्धे समाधिको पारिणामिकौं' इति, तत्र कः परिणाम इति ?, अत्रोच्यते
૧. કાળ અનંત સમયવાળો હોવા છતાં અવયવી નથી. જેથી તેને સ્કન્ધ નથી. અવયવોનો સમુહ નથી. માટે અસ્તિકાય નથી. તેથી ઔપચારિક દ્રવ્ય કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org