________________
સૂત્ર-૨૨
સભાષ્ય-ભાષાંતર
ઉત્કૃષ્ટ રીતે અધિક ઉપર ઉપરમાં હોય છે.
-લેશ્યા વિશુદ્ધિ વડે અધિક હોય છે. લેશ્યા સમ્બન્ધી આગળ આ અધ્યાય (સૂત્ર ૨૩ માં) કહેવાશે. અહીં કહેવાનું પ્રયોજન એ છે કે જ્યાં પણ પ્રકારથી સરખી લેશ્યા (કૃષ્ણાદિ) હોય ત્યાં પણ (ઉપર-ઉપરમાં) વિશુદ્ધિથી અધિક જાણવી અથવા કર્મવિશુદ્ધિથી જ અધિક (ઉપર-ઉપરમાં) હોય છે.
भाष्यम् - इन्द्रियविषयतोऽधिकाः, यदिन्द्रियपाटवं दूरादिष्टविषयोपलब्धौ सौधर्मदेवानां तत् प्रकृष्टतरगुणत्वादल्पतरसंक्लेशत्वाच्चाधिकमुपर्युपरीति । अवधिविषयतोऽधिकाः सौधर्मेशन अवधिविषयेणाधो रत्नप्रभां पश्यन्ति तिर्यगसङ्ख्येयानि योजनसहस्राण्यूर्ध्वमास्वभवनातु, सनत्कुमारमाहेन्द्रयोः शर्कराप्रभां पश्यन्ति तिर्यगसङ्ख्येयानि योजनशतसहस्राण्यूर्ध्वमास्वभवनात्, इत्येवं शेषाः क्रमशः, अनुत्तरविमानवासिनस्तु कृत्स्नां लोकनालिं पश्यन्ति, येषामपि क्षेत्रतस्तुल्योऽवधिविषयः तेषामप्युपर्युपरि विशुद्धितोऽधिको भवतीति ॥२१॥
૧૦૯
અર્થ- ઈન્દ્રિયના વિષયથી અધિક—ઈન્દ્રિયની પટુતા દૂર રહેલા પદાર્થને પ્રાપ્ત કરવામાં (એટલે જાણવામાં) સૌધર્મદેવો (ની શકિત સારી હોય છે.) તેનાં કરતાં પ્રકૃષ્ટતરગુણવાળા હોવાથી અને અલ્પતર સંકલેશપણું હોવાથી ઉપર ઉપરના દેવોમાં (ઈન્દ્રિયની પટુતા) અધિક-અધિક હોય છે. -અવધિવિષયથી અધિક− (તે આ રીતે) સૌધર્મ-ઈશાનના દેવો અવધિવિષય વડે નીચે રત્નપ્રભા (પૃથ્વી) ને જુવે છે. તીઠૂં અસંખ્ય લાખ યોજન જુવે છે અને ઉપરતો પોતપોતાના ભવન (ની ધજા) સુધી.
-સનત્યુમાર-માહેન્દ્રના દેવો શર્કરાપ્રભા (બીજી પૃથ્વી) ને જુવે છે. તીઠૂં અસંખ્ય લાખ યોજન અને ઊર્ધ્વ તો સ્વભવન સુધી. એ પ્રમાણે બાકીના દેવલોકોના દેવોને ક્રમસર જાણવું. અનુત્તર વિમાનવાસી દેવો તો સમસ્ત લોકનાડીને જુવે છે. જેઓને પણ ક્ષેત્રથી અવધિ વિષયનું સમાનપણું છે, તેમને પણ ઉપર ઉપરમાં વિશુદ્ધિ અધિક (=વિશુદ્ધતર) હોય છે. ૨૧
સૂત્રમ્- ગતિશીપરિપ્રજ્ઞામિમાનતો દીનાઃ ૫૪-૨૨ા અર્થ- ગતિ-શરીર-પરિગ્રહ અને અભિમાનથી ઉપર ઉપરના દેવો હીન (ન્યૂન-ન્યૂન) હોય છે.
भाष्यम् - गतिविषयेण शरीरमहत्त्वेन महापरिग्रहत्वेनाभिमानेन चोपर्युपरि हीनाः, तद्यथा - द्विसागरोपमजघन्यस्थितीनां देवानामासप्तम्यां गतिविषयस्तिर्यगसङ्ख्येयानि योजनकोटीकोटीसहस्राणि ततः परतो जघन्य स्थितीनामेकैकहीना भूमयो यावत्तृतीयेति, गतपूर्वाश्च गमिष्यन्ति च तृतीययां देवाः, परतस्तु सत्यपि गतिविषये न गतपूर्वा नापि गमिष्यन्ति, महानुभावक्रियातः औदासीन्याच्चोपर्युपरि देवा न गतिरतयो भवन्ति ।
Jain Education International
અર્થ- ગતિવિષયથી, શરીરપ્રમાણથી, મહાપરિગ્રહપણાથી (પરિવારથી) અને અભિમાનથી ઉપર ઉપરના દેવો હીન (ન્યૂન-ન્યૂન) હોય છે. તે આ પ્રમાણે- બે સાગરોપમની જઘન્ય સ્થિતિવાળા દેવો સાતમી
For Personal & Private Use Only
www.jainelibrary.org