SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ જ. વર્ણવી શકાય નહીં એવું છે, એવો સત્સંગ મળે પછી જીવ ભીખારી રહે ? (પા. ૧૪૮). આ કળીયુગ છે, પંચમ કાળ છે, માણસોના મનમાં સરળતા નથી. આપણે સરળ જીવ થવું જોઈએ. આપણામાં જરા પણ વાંકાપણાનો સ્વભાવ ન હોવો જોઈએ. મનમાં કાંઈ, વચનમાં કાંઈ અને વર્તનમાં કાંઈ એવું આપણામાં જે દેખાય છે તે ન હોવું જોઈએ. (પા. ૧૪૯) જે આપણા આગમો છે, જિનની વાણી છે એ સમજવી દુર્ગમ્ય છે, તરત સમજાય એવી નથી. અતિ મતિ માન - એટલે ખૂબ વિદ્વાન હોય, બુદ્ધિશાળી હોય તેવાઓ પણ સમજી શકે નહીં એવી છે. પણ જો સદ્ગુરૂનું અવલંબન મળે તો જ ગુરૂવાણી ૪ ૬૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005472
Book TitleGuruvani
Original Sutra AuthorN/A
AuthorLadakchand Manekchand Vora
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati & Conduct
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy