________________
સુગમ છે. એ વાણી સાદિ અનંત કાળ સુધી સુખ આપે એવી ખાણ છે. (પા. ૧૫૧)
જેના મન, વચન, કાયાના યોગ વિષય અને વિકારમાં જ રખડતા હોય, સદાયે એમાં જ દોડતા હોય, લુબ્ધ હોય, એનું પરિણામ એને ખરાબ જ આવે. એને કદાચ સગુરૂનો કે સતુશાસ્ત્રનો, ભગવાનની વાણીનો, આગમોનો અને પરમાત્માનો જોગ થયો હોય તો પણ તેને યોગ, અયોગ (નિષ્ફળ) બને છે. (પા. ૧૫૨)
પાંચ ઇન્દ્રિયોના વિષયો મંદ પડતા જાય. સ્વભાવમાં સરળતા આવે, સુવિચારણા જાગે અને એ આજ્ઞા ઉઠાવે, તદુપરાંત એ કરુણાભાવથી ભરેલા હોય, સ્વભાવ કોમળ હોય તથા એવા બીજા સદ્ગણો હોય. સાધકની આ પ્રથમ ભૂમિકા છે.
ગુરૂવાણી ૦ ૬૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org