________________
* * *
અસાર અને અશરણરૂપ છે, છતાં આ જીવને તે પ્રીતિનું કારણ કેમ થાય છે ? એવો પ્રશ્ન વારંવાર વિચારવો જોઈએ. (પા. ૧૨૫)
સદ્ભૂત એટલે આગમાદિ શાસ્ત્રો કે જેમાં આત્માની વાત કરીને માર્ગ બતાવ્યો હોય, જેમાં શાંતરસથી ગર્ભિત એવો ઉપદેશ સમાયેલો હોય. સત્કૃતના સેવનથી ઘણો લાભ થાય છે. તેનો લાભ સપુરૂષના સેવનથી અલ્પકાળમાં પ્રાપ્ત થાય છે. (પા. ૧૨૬)
જ્ઞાનીપુરૂષોએ જે સન્માર્ગ બતાવ્યો છે, એના ઉપર નૈષ્ઠિકપણાથી પુરૂષાર્થ કરે તો ચારિત્રમોહનો પ્રલય થાય છે, એ બળી જાય છે, નાશ પામી જાય છે. (પા. ૧૩૮)
જેનું માહાભ્ય અચિંત્ય છે, ચિંતવી શકાય નહીં,
ગુરૂવાણી ૪ ૬૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org