________________
દયાળુ હતાં. સૌભાગ્યભાઈના વડદાદાઓ વર્ષોથી લીંબડી ખાતે રહેતા હતા. સૌભાગ્યભાઈ લલ્લુભાઈ અમરશીભાઈ આણંદજીભાઈ નાનજીભાઈ ડુંગરશીભાઈ શેઠ આમ વંશવારસો હતો. આજે પણ લીંબડીના ઉપાશ્રયમાં અમરશી આણંદજી નાનજી ડુંગરશીનું મુખ્ય નામ લખાયેલ છે તે એમ સૂચવે છે કે, તે વખતમાં તેઓ ધનાઢ્ય, ધર્મપ્રેમી અને ઉપાશ્રયમાં મોખરાનું સ્થાન ધરાવતા હશે.
સૌભાગ્યભાઈને એક બહેન નામે ઉજમબા હતાં. આ બહેન નાની ઉંમરે વિધવા થયેલાં તેથી તેઓ પૂ. શ્રી સૌભાગ્યભાઈ સાથે જ સાયલામાં રહેતાં હતાં. સૌભાગ્યભાઈના કુટુંબ વિષે આંબો બનાવીએ તો આ પ્રમાણે થાય.
શ્રી લલ્લુભાઈ શેઠ
પૂ. શ્રી સૌભાગ્યભાઈ
શ્રી ઉજમબા (બહેન)
મણિલાલ ચંબકલાલ દિવાળીબા ઝવેરબા પશીબા છબલબા ચંચળબા પાર્વતીબા
જગજીવનદાસ
શાંતિલાલ
હિંમતભાઈ
કાન્તિભાઈ ઉર્ફ કનુભાઈ
સવિતાબેન
કંચનબેન
તારાબેન
પ્રકાશભાઈ
કેતનભાઈ
ઉપરોક્ત આંબામાં દર્શાવેલ શ્રી પ્રકાશભાઈ હાલ બોરીવલી-મુંબઈમાં, શ્રી કેતનભાઈ હાલ સુરેન્દ્રનગર-સૌરાષ્ટ્રમાં, શ્રી કંચનબહેન અને તેમના પતિ શ્રી વજુભાઈ કામદાર ઘાટકોપરમાં તેમ જ શ્રી તારાબહેન મુંબઈમાં રહે છે.
૫. શ્રી સૌભાગ્યભાઈના દેહવિલય બાદ તેમના પુત્રો શ્રી મણિલાલ અને શ્રી ત્રંબકલાલને તેમના ભાણેજ શ્રી મનસુખભાઈ કપાસી વડોદરા પાસે આવેલ વાસદ નજીક ભેટાસી ગામે લઈ ગયા. ત્યાં તેઓએ દૂધમાંથી ક્રીમ કાઢી વેચવાનો વ્યવસાય શરૂ કર્યો. જોકે શ્રી યંબકલાલભાઈ એમના એકના એક દીકરા શાન્તિલાલભાઈના
... દયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Pers
o
vate Use Only
www.jainelibrary.org