________________
ઉપરોક્ત સહીઓ વાંચતાં પરમકૃપાળુદેવ પ્રત્યે શ્રી સૌભાગ્યભાઈના મનમાંસ્ટયમાં કેવા ભાવો હતા તે સ્પષ્ટ અનુભવાય છે.
પરમકૃપાળુદેવ પાસે તો પોતે પામરમાં પામર છે – બાળક છે – અલ્પજ્ઞ છે – દાસ છે - સત્પરુષની આજ્ઞામાં રહેવાની ઇચ્છાવાળા છે એ શ્રી સૌભાગ્યભાઈએ દર્શાવી આપેલ છે.
આ બન્ને મહાત્માઓની વયમાં ૪૪ વર્ષનો ફરક હોવા છતાં મોક્ષના લક્ષે તેઓ બને ગુરુ-શિષ્ય તથા પરમાર્થ સખાભાવ ધરાવતા હતા. એ બન્નેના આધ્યાત્મિક સંબંધની સૂક્ષ્મ વિચારણાથી ચોક્કસપણે મુમુક્ષુઓનો આત્મિક ઉત્કર્ષ થશે.
» દયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org