SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ L૬ થ... વ નીચે ઉતારવાનું છે ઘણું જ સારું છે. દિવસ-રાત બસ સ્વરૂપમાં જ 9 વી આત્મામાં. આ બધું આપની કૃપાથી જ થયું છે. બીજું શ્રી દેવચંદ્રજી સ્વામી સ્તવનમાં બસ step by step ચઢાવી 5. વ ક્ષયોપશમથી ક્ષાયિક અને ક્ષાયિકથી સ્વરૂપમાં લીન થતાં થતાં કેવળ B વી જ્ઞાનથી ચઢતાં સ્વરૂપ સુખ-મોક્ષ સુખ-નિર્વાણ બસ આજ જાતના | Rી બધાજ એકદમ ઉંચા જ સ્તવનો છે. અને એ સમજાવનારની આપની 5 દશા પણ કેટલી ઊંચી હશે ! એ તો હવે જ સમજાતું જાય છે. ' છેલ્લા બે ત્રણ સ્તવન આવ્યા નથી. કારણ casset Play જ થતી વી નથી. એટલે કેસેટમાં કાંઈ આવ્યું નથી. તો ૨૨મા નેમિનાથ ભગવાન સુધી અર્થ થયા છે. બાકીના હજુ આપને થી અર્થ કરવાનાં રહ્યાં છે. 8ા પૂ. બાને સુખ શાંતિ હશે શરીરે સુખ હશે દિલીપભાઈ, સરોજભાભી, વી બાળકો વગેરે મઝામાં હશે, બહેનોને વંદન કહેશો. લી. આજ્ઞાંકિત સગુણાના પ્રણામ છ ૧૪૦ ૭. મુંબઈ, તા. ૨૦-૪-૮૬ || સહજાત્મ સ્વરૂપાય નમઃ | અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવના ચરણકમળને Gી નમસ્કાર. આપનું તા. ૧૪-૪-૮૭નું લખેલું પત્ર મળ્યું છે. વાંચી ખૂબ આનંદ તે થયો છે. વ આપની તબીયત હવે તદ્દન સારી હોવાના સમાચાર જાણી આનંદ |B તો થયો છે. ૩૨૬ વીર-રાજપથદર્શિની-૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005469
Book TitleVeer Raj Pathdarshini 01
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy