SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ 000000000000000000000000 વા કઢાવવાની છે તે કારણ તમારું આવવાનું બંધ રહ્યું તેમ ચિ. મિનલે | વિગતવાર સમાચાર આપ્યા હતા. આજે ટેલીફોન કરી તબિયતના વા સમાચાર રાત્રે પૂછાવવાં હતાં તેમાં તમારું ઇન્વેન્ડ તા. ૧૭-૫ નું IE તે આજે હમણાં જ મળ્યું. દાઢ પાછળની કઢાવી અને ત્યાં રાહત છે પણ 15. હા અલ્સર ધીમી ગતિએ મટશે જાણી રાહત થઈ ઘરના બધાને ઉચાટ વ થયો હતો. - તે બે દિવસમાં પૂ. આનંદઘનજીના ચોવીશીના અર્થની પ્રસ્તાવના વી પરમ કૃપાળુદેવે લખી છે તે નવમાં સ્તવનનો તેમાં ઉલ્લેખ છે અને વ પ્રતિમા સ્થાપન માટે પાંચ કારણો તેમણે આગમના આધાર સહિત વી આપ્યા છે તે સ્વાધ્યાયમાં લીધા હતા. શેઠશ્રી ચિમનભાઈ ખૂશી આનંદમાં હશે. ધ્યાનમાં બેસતા હશે. આ દાંતના દુ:ખાવા અને વેદનામાં તમને શું અનુભવ થયો તે લા લખશો. લી. સંતચરણસેવક લાડકચંદના આત્મભાવે વંદન ૧૧૯ ૭. સાયલા, તા. ૧૧-૮-૮૪ AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA || સહજાત્મ સ્વરૂપાય નમઃ | આત્માર્થી બેનશ્રી સદ્ગુણાબેન, મુંબઈ દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે. નિગ્રંથ પ્રવચનનું રહસ્ય ડે છે, શુક્લધ્યાનનું અનન્ય કારણ છે. શુક્લધ્યાનથી કેવળજ્ઞાન ઉત્પન્ન Gી થાય છે. મહાભાગ્ય વડે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. દર્શન મોહનો અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય ૩૦૨ વીર-રાજપથદર્શિની-૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005469
Book TitleVeer Raj Pathdarshini 01
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy