SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ : 00000000000000000000000000 છ ~ ~ તા. ૧-૩-૮૨ ഹഹഹഹഹഹ. ഹ | સહજાત્મ સ્વરૂપાય નમઃ | પ. પૂ. સદ્દગુરુદેવાય નમ: આપનો તા ૧૧-૫-૮૨નો લખેલો પત્ર મળ્યો. જવાબ લખવામાં Gી ઢીલ થઈ માટે ક્ષમા આપશો. આબુ આવવાની ઇચ્છા હોવા છતાં 45. વ પણ આવી શકાયું નહીં. હરિ ઇચ્છા. London થી Mr. Edwin નો Telegram આવેલ છે, અને સી. યુ. શાહ લંડન,0. G.L., નીકળી ગયેલ હોવાથી એ જુનો ૪૦ વર્ષના ધંધા માટે જે લંડનથી પણ આવે છે, તેને મળવા માટે જુનમાં જ 5 બોલાવેલ છે અને મદ્રાસ પણ જવું પડે એમ હતું એટલે તા. ૨૦થી ૩૦, મદ્રાસનું પણ લગભગ કામકાજ પતાવી દીધું છે. જુનમાં લંડન જશે તો હું તથા મિનલ અઠવાડીયું સાયલા આવવાના છીએ. Rose-4012 Eye Hospital dell aller Function quid આવ્યા પછી C. C. Shah આપને રોજ જ યાદ કરે છે અને કહે છે કે પૂ. બાપુજીને કહે કે મને પણ પ્રાપ્તિ કરાવી દે. હું અગત્યના પત્રો વાંચી લઈશ. ખબર નથી શું જાદુઈ લાકડી તમે ફેરવી કે એમને આવો વિચાર ફૂર્યો છે ? તમારા તથા કૃપાળુદેવના ફોટાને દરરોજ પગે લાગે છે. ભક્તિ તો છે જ. એમને તમે જ ગુરુ છો. કોરા કાગળ જેવા જ છે. આંક ૮૩૭, સમદર્શિતાનો વાંચ્યો, વિચાર્યો-હવે એ જ પુરુષાર્થ વા કરવાનો છે અને અરે આંક ૧૭૦ તો આંખ સમક્ષ, પ્રત્યક્ષ તર્યા કરે 5 | છે. એક તુંહી તુંહીની રટણા-બ્રાહ્મી વેદના, કૃપાળુ દેવ લખે છે – OOOOOOOOOO | ૨૭૧] ܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩ - આધ્યાત્મિક પત્રવ્યવહાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org ഫ
SR No.005469
Book TitleVeer Raj Pathdarshini 01
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy