________________
૫૮
શએશ્વ૨ મહાતીથી જિનાલમાં કે જમીનમાં પૂજનિકપણે અને કવચિત્ અને પૂજનિકપણે પણ રહી.
કાળક્રમે વિકમ સંવત ૧૧૫૫માં શ્રીમાન સાજન શેઠે શ્રી શંખેશ્વરમાં નવીન જિનપ્રાસાદ બંધાવીને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની ઉક્ત પ્રતિમાને તેમાં પધરાવી, જે અત્યાર સુધી પૂજાય છે.
વિ. સં. ૧૧૫૫ પછી આ જિનાલયના જે જર્ણોદ્ધાર થયા છે, તેની હકીકત આગળ ઉપર જીર્ણોદ્ધાર પ્રકરણમાં વિસ્તારથી આપી છે.
આ મૂર્તિને ગઈ વીશીમાં આષાઢી શ્રાવકે અથવા તે સૌધર્મોન ભરાવ્યાનું ઉપર જણાવવામાં આવ્યું છે, પણ તેમાં એક પ્રશ્ન અવશ્ય ઊભું થાય છે અને તે એ કે, “ઔદારિક પૃથ્વીકાયનાં પુદ્ગલથી બનેલી આ મૂતિ લગભગ અઢાર કડાકડી સાગરોપમ જેટલા લાંબા કાળ. સુધી રહી કેમ શકે?
આ બાબતને ખુલાસે, તપાગચ્છીય મુનિ શ્રી રત્નવિજ્યજીએ રચેલ “શ્રી શંખેશ્વર પાશ્વનાથ ચઢાળિયું
સ્તવન (સ્તે. પ૫)ની ચેથી ઢાળમાં સ્પષ્ટ રીતે આ છે કે-(૧) અધિષ્ઠાયક દેવોના પ્રભાવ-સંરક્ષણથી, (૨) તેવા પ્રકારના પ્રો–પ્રયત્નથી, (૩) લેપ વગેરે કરતા રહેવાથી અને (૪) પ્રાયગિક પ્રદેશમાં તેની રક્ષા થઈ શકે તેવા ભિન્ન ભિન્ન સ્થાને માં) જવાથી. મૂતિઓ ઘણા કાળ સુધી પણ રહી શકે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org