________________
પ
મૂર્તિની ઉત્પત્તિ અને પ્રાચીન ઈતિહાસ પુષ્ટિ આપે છે, માટે એ જ બરાબર–ઠીક છે.
“શ્રી જૈન સત્ય પ્રકાશ” (અમદાવાદ)ના વર્ષ ૧, અંક પમાં “શ્રીસ્તંભન પાર્શ્વનાથ’ નામના લેખમાં તેના લેખક આચાર્ય શ્રી વિજય પદ્ધસૂરિજી મહારાજે લખ્યું છે કે “ખંભાતમાં આવેલા સ્તંભન પાર્શ્વનાથ પ્રભુના જિનાલયમાં બિરાજમાન મૂળનાયક શ્રીસ્તંભન પાનાથના નીલમમણિમય બિબની બાજુના શ્રી પાર્શ્વનાથના વિશાળ બિંબ પરના લેખથી જાણી શકાય છે કે, ગઈ ચોવીશીના સેળમા તીર્થંકર શ્રી નેમિનાથ (નિમીશ્વર) ભગવાનના નિર્વાણ પછી રરરર વર્ષ વીત્યા બાદ, શ્રી આષાઢી નામના શ્રાવક થયા. તેમણે શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં ત્રણ બિંબે ભાવ્યાં, જેમાંથી એક ચારૂપ તીર્થમાં, બીજું શંખેશ્વર તીર્થમાં, અને ત્રીજું સ્તંભન તીર્થમાં હાલ મેજૂદ છે.”
આમ આ મૂર્તિની ઉત્પત્તિના વિષયમાં ભિન્ન ભિન્ન મતે જોવાય છે. પરંતુ તેને ભરાવનાર તરીકેને યશ મારા સમજવા પ્રમાણે, વિશેષ રૂપમાં આષાઢી શ્રાવકને ફાળે જાય છે.
છતાં આ મૂર્તિ ગમે ત્યારે અને ગમે તેણે ભરાવી હોય તો પણ ચૌદમી શતાબ્દીમાં થયેલા શ્રી મુનિચંદ્રસૂરિ. જીએ રચેલ “શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ સ્તવનમ” [સ્તાર ૩]; ચૌદમી શતાબ્દીમાં થયેલ શ્રી જિનપ્રભસૂરિજીએ રચેલ “શ્રીશંખપુરકલ્પ (સ્તે. ૨) અને “શ્રી શત્રુંજયમાહામ્ય (સ્તે૧૭) વગેરે અનેક ગ્રંથે, ક, છ, સ્તોત્રો, સ્તવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org