________________
૨૩ છે. તે ઉપરાંત નાનીમોટી કૃતિઓ પણ ઘણું જ હશે. આવી કેટલીક કુતિઓની પ્રેસકોપી મારી પાસે મેજૂદ હોવા છતાં તે કૃતિઓ બહુ મેટી હેઈ, આ પુસ્તકનું કદ વધી જવાના ભયથી, તેને મેં આમાં આપેલ નથી.
પુસ્તકને પહેલે ને બીજો ભાગ અનેક વાર શંખેશ્વરજી જઈ ત્યાં વધારે વખત સુધી સ્થિરતા કરી, ત્યાંની વર્તમાન સ્થિતિને અનુભવ કરીને તથા અનેક ગ્રંથ અને શિલાલેખોનું અવલોકન કરીને તેમાંથી શંખેશ્વર સંબંધી ઐતિહાસિક વર્ણન મેળવીને તે બધું આ પુરતાના પહેલા ભાગમાં પ્રકરણે પાડીને આપવામાં આવ્યું છે.
બીજા ભાગમાં અનેક ભંડારામની હરલિખિત પ્રતિ કે પાનમાંથી તથા છપાયેલાં પુસ્તકોમાંથી પણ શ્રી શંખેશ્વરજી સંબંધીની કૃતિઓ મેળવી તેના વિભાગો પાડીને આ પુસ્તકના બીજા ભાગમાં આપેલ છે. તે ઉપરાંત પરિશિષ્ટો, શિલાલેખો અને તેનું ભાષાંતર વગેરે આપીને તથા વિષયાનુક્રમણિકા, ગ્રંથ તેમ જ કૃતિઓની (કર્તાઓનાં નામે સાથે) સાલવાર અનુક્રમણિકા, ઉપયોગમાં લીધેલાં નામ, સાંકેતિક શબ્દોને ખુલાસે વગેરે આપીને તેમ જ ત્યાંના ભવ્ય જિનમંદિરનાં મનોહર ચિત્ર આપીને આ ગ્રંથને થાસાધ્ય સુંદર અને ઉપયોગી બનાવવા પ્રયત્ન કર્યો છે. ભાવના
આ તીર્થ પર શ્રદ્ધા અને ભક્તિ રાખનારા સજજનેને તો આ ગ્રંથ ઉપગી થશે જ; ઉપરાંત પ્રાચીન ભાષા, રીત-રિવાજે, શિલાલેખો, કૃતિઓ અને પ્રાઆ વિદ્યા ઉપર પ્રેમ ધરાવનારા અને તેને જાણવાની ઈચ્છા ધરાવનારા સજજનેને પણ આ ગ્રંથ છેડેઘણે અંશે ઉપયોગી થશે, એમ હું માનું છું.
શ્રી શંખેશ્વરજીની યાત્રાએ જનારા યાત્રાળુઓને આ પુસ્તક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org