________________
શએશ્વર મહાતીર્થ
મોકલી આપ્યું છે. આમાં પાર્શ્વનાથ પ્રભુજીના બધાય નામે બરાબર અકારાદિ ક્રમથી આવ્યો છે.-સં.]
(સવૈયા–એકત્રીશા) કેશરીઆઇ, કુકટેશ્વર, કલિકુંડ કાપરડા નામ, કાશી, કુંડલપુર, કંઈ કરહડા, કલ્યાણ પ્રણામ; કેકા, કંકણ, ખેહામંડણ, ખામણા, ગપ્ત, ગિરૂ નામ, ગોડી, ગાલ્લવીઆ, ગંભીર, ધૃતાકલ્લોલ, ઘીયા પ્રભુભ, ૧ ચિતામણિ, ચારૂપમંડણ, ઘણ, જગવલ્લભ પ્રભુનામ,
સેદરા, જોટવા, જગડીઆ, જગન્નાથપુરી જિન પ્રણામ; જીરાવલા, ટાંકા, ડેહલા, સલા, તિવરી, જિનનામ, દૌલતિ, દુક્કડિયા, દાદા, નવખંડા, નવલખા, પ્રણામ. ૨ નવસારી, નવફણ, નવપલ્લવ, નાગફણ, નાકડા નામ, નરોડી, નવનિધિ, પલ્લવિઓ, પુષ્પરાવર્તા, પિસીના પ્રણામ; પંચાસરા, પિસલીઆ, પરોલી, પાર્શ્વ ફલેધિ, બલેજા નામ, બદ્રિકેદાર ભટેવા, ભાભા, ભદ્રેશ્વર જિનરાજ પ્રણામ. ૩ ભીલડીઆ, ભીડભંજન, મુહરિ, મુંડેવા, ઢેરે નામ, મનવાંચ્છિત, મહાદેવ, મનોરથક દુમ, મમસીજી પ્રણામ મનરંજિત, મહિમપુરા જિન, મનમેહન, મનરંજન નમ, રાવણ, રુવા, રાણકપુર, લેટા, લે દ્રવા, પ્રણામ ૪ લોઢણુ, વહિ; વાડી, વકાણા, વલી, વિજયચિતામણિનામ, શંખેશ્વર, શામળા, શેરિસા, સમેતશિખરજિનરાજ પ્રણામ; સહસ્ત્રફણા, સહસ્ત્રકૂટ, સાંકળા, સાવલા, સુધદંતી નામ, સુરજમંડણ, સામચિતામણિ, સુખસાગર, સેસલી, પ્રણમ. ૫ સપ્તફણું, સમેરીઆ સ્થંભન, સેસફણ, સ્વયંભૂ નામ, સુલતાના, સમીના જિનવરજી, સેટિઆ અમીઝરા પ્રણામ; અજાહરા, અહિછત્રાસ્વામી, અંતરિક્ષ, અવંતિ નામ, ઉપસર્ગહર, પાર્શ્વપ્રભુનાં અષ્ટોત્તરસય નામ પ્રણામ. ૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org