________________
ઘર
-
-
-
- -
શખેશ્વર મહાતીર્થ - શંખેશ્વર ગામની વસ્તી
ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ તરફથી સં. ૧૯૮૪માં પ્રગટ થયેલ “ગુજરાતનાં અતિહાસિક સાધને”, ભાગ ૧-૨, પૃ૦ રર૦માં શંખેશ્વર ગામની જાતિવાર ઘરની સંખ્યા આપેલી છે તે આ પ્રમાણે છે – જાતિ
જાતિ વાણિયાનાં
કુંભારનાં બ્રાહ્મણનાં
ઘાંચીનું નાડોદાનાં
ભાડભું જાનું કણબીનાં
સુતારનાં ગોસાઈનાં
દરજીનું ચારણનાં
લુહારનાં ૨જપૂતનાં
હજામનાં ભરવાડનાં
સિપાઈનાં ભાટનાં
ઢેઢ, ચમાર, - ૧૦૦ કેળીનાં
વાઘરી, તૂરીનાં
કુલ ઘર ૩૩૬ ઉપર્યુક્ત ગ્રંથના લેખક નર્મદાશંકર વલ્લભજી ( દ્વિવેદીએ ઉપરની હકીકત, બારેટ ફત્તેસિંહે ફાર્બસ સાહેબ યા અન્ય કેઈને લખાવેલી નેંધને આધારે લખી હોય તેમ જણાય છે. અને તે પચાસેક વર્ષ પહેલાંની વાત હોય તેમ લાગે છે. અત્યારે શંખેશ્વર ગામમાં છેલ્લી સન ૧૯૪૧ની વસ્તીગણતરી પ્રમાણે કુલ ૩૮૦ ઘર અને લગભગ ૧૨૫૦ માણસની વસ્તી છે. હાલમાં બે હજારનો અંદાજ છે.
» %
ટ
8
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org