________________
શએશ્વર મહાતીર્થ
(૭૬
ઉત્કૃષ્ટ-મેટી પ્રદક્ષિણ નીચે આપેલા ક્રમ પ્રમાણે કરવાથી મોટી પ્રદક્ષિણા થાય છે. આમાં લગભગ ૪૫ માઈલને પંથ થતું હોવાથી અને આ તરફના ગાઉ બે માઈલથી કાંઈક નાના હોવાથી, આ મોટી પ્રદક્ષિણાનું નામ “પચ્ચીશ કેસી પ્રદક્ષિણ” આપી શકાય છે. શંખેશ્વરથી નૈઋત્યમાં બેલેરા થઈને આદરિયાણ
માઈલ છા આદરિયાણાથી ઉત્તરમાંથી પાડીવાડા, પીરોજપુર થઈને
લેલાડા માઈલ ૮ લોલાડાથી ઈશાન ખૂણામાં ખીજડિયાળી થઈને
ચંદ્રરાથી (મોટી) માઈલ દા ચંદુર(મેટી)થી પૂર્વ દિશામાં મુંજપુર માઈલ પા મુંજપુરથી દક્ષિણ દિશામાં કુંવારદ માઈલ ૩ કુંવારઢથી
, પડલા ૩ વડલાથી , ,, પંચાસર , ૫ પંચાસરથી ઉત્તર , શંખેશ્વર ૬
આ પ્રમાણે ફરી આવીને આદરિયાણાના રતાવાળા ઝાંપાથી, અથવા જે ઝાંપાથી બહાર નીકળ્યા હોય તે જ ઝાંપાથી ગામમાં પ્રવેશ કરવાથી પ્રદક્ષિણા સંપૂર્ણ થાય છે. આ મેટી-પચ્ચીસ કેસી પ્રદક્ષિણા કરવાથી, છ ગામનાં પ્રાચીન જિનાલનાં દર્શન થશે, મુંજપુર અને પંચાસર એ પંચ. તીથીનાં બે ગામની યાત્રા થશે અને અતિ પ્રાચીન પાડલા !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org