________________
*
- અને હકક
ઘર્મશાળાઓ
- શંખેશ્વર મહાતીર્થને છેલ્લાં વર્ષોમાં પ્રભાવ તથા માહામ્ય વિસ્તાર પામતાં ભાવિક યાત્રીઓની તથા પ્રવાસીએની સંખ્યા એકધારી વધતી રહી છે. ગાડામાર્ગ, પગરસ્તે, રેલવે રસ્તે અને એસ. ટી. દ્વારા દિવસ ને શત યાત્રિકોની અવરજવર ચાલુ રહે છે. એમાં પણ રેલવે હજી નજદિક આવી નહીં હોવાથી સ્ટેટ ટ્રાન્સપર્ટની બસ આ દિવસ ઠલવાય છે ને ભરાય છે. એક કાચી ગણતરી મુજબ બેંતાલીસ કે તેંતાલીસ એસ. ટી. બસો આવે છે ને જાય છે. તેમ જ હમણું પાકા ડામરના રસ્તા થયા હોવાથી ખાનગી મેટરો પણ આખે દહાડે આવતી-જતી જેવા મળે છે.
ચોમાસામાં રસ્તા-વાહન વગેરેની સગવડો પૂરતી ન હોવાથી, મુખ્યત્વે શિયાળાના ને ઉનાળાના આઠ માસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org