________________
શંખેશ્વર મહાતીર્થ કે અગમબુદ્ધિ વણિકેએ કઈ ઠેકાણે જમીનમાં ભંડારી દીધી તેને હજુ સુધી કઈ પત્તો લાગ્યું નથી.
નવા દેરાસરમાં તે મૂળનાયકજી સિવાયની લગભગ બીજી બધી મૂર્તિઓ કમે કમે બહારગામથી આવેલી છે.
શંખેશ્વરની આસપાસનાં કેટલાંક ગામડાઓમાંથી દેરાસર વધાવી લીધાં, તેની પ્રતિમાઓ તથા છૂટક છૂટક કઈ કઈ જગ્યાએથી જમીનમાંથી પ્રગટ થયેલી પ્રતિમાઓ અહીં આવી છે.
સં. ૧૯૬૭માં બધી દેરીઓની ફરી પ્રતિષ્ઠા થઈ, એ વખતે કેટલીક મૂર્તિઓ બહારગામથી આવી છે.
.
ક
E
* * *
સુરક્રિ
*.*
is Re
છ
:
હાઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org